ઉત્તર પ્રદેશ - ઉત્તરાખંડમાં કેસરિયોઃ પંજાબમાં કોંગ્રેસ સરકાર રચશે 11/03/2017 6:33 am Nilesh Parmar મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. આજે જાહેર થઇ રહેલા પરિણામો દર્શાવે છે કે ભાજપ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બે-તૃતિયાંશ બહુમતી સાથે સરકાર રચશે. જ્યારે ગોવા અને મણિપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. બન્ને લગભગ સમાંતર ચાલે છે. પાંચ રાજ્યોમાંથી એક માત્ર પંજાબમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરવામાં સફળ રહી છે. શનિવાર સવારે મતગણતરી શરૂ થયાના થોડાક જ સમયમાં જ ટ્રેન્ડ સ્પષ્ટ થઇ ગયો હતો કે ભાજપ ઉત્તર પ્રદેશમાં જંગી બહુમતી તરફ આગેકૂચ કરી રહ્યો છે. ભાજપ ૧૯૯૧ બાદ પ્રથમ વખત રાજ્યમાં પોતાના જોરે સરકાર રચશે. ૪૦૩ બેઠકો ધરાવતા દેશના સૌથી મોટા રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે વિજય આપવા બદલ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના મતદારોનો આભાર માન્યો છે.
AI needs more funds to stay alive: CAG 11/03/2017 7:31 am Mitul Paniker According to the Comptroller and Auditor General's performance audit report of the state-run Air India, the government may have to reassess the fund requirement for the airline
India in talks with 300 cos to attract $62bn investment 11/03/2017 7:31 am Mitul Paniker The Indian government and its investment promotion agency- Invest India, are currently in talks with around 300 companies- both Indian and foreign, to channelise investment of close to $62 billion, into the country
CAG to undertake audit of demonetisation fallout 11/03/2017 7:31 am Mitul Paniker The Comptroller and Auditor General of India will soon launch an audit of different aspects on demonetisation announced by Prime Minister Narendra Modi.
Lotus blooms in UP after 14 years 11/03/2017 7:57 am Mitul Paniker Elections this year have been nothing short of a roller coaster ride, with major parties battling it out with regionals.