Pat Cummins replaces injured Mitchell Starc in Australia squad 15/03/2017 7:26 am Mitul Paniker Paceman Patrick Cummins has replaced injured Mitchell Starc in the Australian squad for the remainder of the Test series against India, Cricket Australia said
સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૪૪) 15/03/2017 7:49 am Mukesh Patel આ અહેવાલ - નક્કી કરાયેલા અનુમાન પ્રમાણે ખોસલા-પંચમાં બન્યું તેવો - નથી. નેહરુને રાજી રાખવા માટે શાહનવાઝ-સમિતિએ અહેવાલ તૈયાર કર્યો તેવું પણ નથી. નવી દિલ્હીની સુવિધાયુક્ત એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને તે તૈયાર થયો હોત તો અગાઉના અહેવાલો જેવી નિયતિ હોત. આજે તો તે બન્ને અહેવાલો સરકારી ચોપડે પણ અભેરાઈના કોઈ ખૂણે ધૂળ ખાતા પડ્યા હશે. હા, તેના પર કેટલાંક પુસ્તકો જરૂર લખાયાં છે તેમાંનું એક ન્યાયમૂર્તિ ખોસલાનું અને તેના બીજા છેડે સમર ગુહાનું તેમ જ ‘નેતાજી મિશન’ ઉભું કરીને સદૈવ મથામણ કરનારા અનુજ ધરનાં ચાર પુસ્તકોનું છે.
રડાવ્યાં બાદ તરત હસાવતી ઇમોશનલ રોમકોમઃ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ 15/03/2017 7:45 am Mukesh Patel ફિલ્મ મેકર કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર તળે બનેલી ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’સાચા અર્થમાં રોમકોમ મૂવિ છે. ‘હમ્પ્ટી શર્માકી...’ના જ ડિરેક્ટર શશાંક ખેતાન આ ફિલ્મના રાઈટર - ડિરેક્ટર છે. ફિલ્મની માવજત એટલી કમાલની છે કે કોઈ ઇમોશનલ સીન આવે ને તમારી આંખમાંથી આંસુ ટપકે એ પહેલાં જ એક કોમિક ડાયલોગ કે સિચ્યુએશન મુકાઈ ગઈ હોય એટલે તમે આ ફિલ્મ જોતા હો ત્યારે રડતાં રડતાં હસી પડો અને હસતાં હસતાં રડી પણ પડો. સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે.