Advanced search


પીવાનું ચોખ્ખું પાણી અસ્થમાને નિમંત્રણ આપી શકે છે

આપણે સહુ માનીએ છીએ કે પીવાનું ચોખ્ખુ પાણી સ્વાસ્થય માટે સારું છે પણ નવાં સંશોધનો કહે છે કે આપણા આરોગ્યની સુરક્ષા માટે થોડી અશુદ્ધિ પણ જરૂરી છે. દરેકને માટે પીવાનું ચોખ્ખું પાણી એ દાયકાઓથી સ્વાસ્થ્યનું મુખ્ય ધ્યેય રહ્યું છે પણ એક અભ્યાસે આંચકો આપે તેવાં તારણો સાથે જણાવ્યું કે પીવાનું ચોખ્ખું પાણી ઘણા જીવલેણ રોગોની શક્યતા ઘટાડે છે. તો બીજી તરફ તે બાળપણથી અસ્થમાનાં જોખમમાં પણ વધારો કરે છે.

81 year old Japanese woman launches her first app for iPhone 2

81 year old Japanese woman launches her first app for iPhone 2

Milestone Gondal

Milestone Gondal

ગુજરાતમાં વહેલી કે સમયસર ચૂંટ

આ સવાલ પણ ઉત્તર પ્રદેશના પરિણામોની આડ પેદાશ છે! જો ઉત્તર પ્રદેશમાં ભાજપ ફત્તેહ મેળવે તો ગુજરાતમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં સમયસર થનારી વિધાનસભા ચૂંટણી વહેલા કરવી એવો એક અભિપ્રાય અને અનુમાન હજુ સુધી ચાલુ છે! 

અખિલેશનો કટાક્ષઃ જનતાને કદાચ બુલેટ ટ્રેન જોઈએ છે

ભાજપના હાથે કારમી હાર વહોર્યા પછી વિદાય લઈ રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પાર્ટીના પરાજ્ય અંગે કટાક્ષ કરતાં કહ્યું હતું જનતાને અમે બનાવેલા ચકાચક હાઈવે નહીં, પણ બુલેટ ટ્રેન જોઈએ છે. તેમને અમારા એક્સપ્રેસ વે પસંદ આવ્યા નથી. આશા રાખીએ કે યુપીમાં બુલેટ ટ્રેન આવે. અમે ખેડૂતોનું ૧૬ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. હવે આશા છે કે રાજ્યના ખેડૂતોનું દેવું માફ થઇ જશે. 

પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ આવવાનું શરૂ થયું તે સાથે જ સોશિયલ મીડિયા પર પણ રેકોર્ડબ્રેક સંખ્યામાં સંદેશાઓ ફરવાની શરૂઆત થઇ ગઇ હતી. સૌથી વધુ ટાર્ગેટ અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જોડી પર કરાયો હતો. 

Effigies of BJP leaders, including those of Prime Minister Narendra Modi and Haryana Chief Minister Manohar Lal Khattar, were burnt in Rohtak and adjoining districts, by Jat protesters, who also observed a 'Black Holi'

Congress candidate Gurjit Singh Aujla won the Amritsar Lok Sabha seat with a margin of 1,99,189 votes over his nearest BJP rival Rajinder Mohan Singh Chhina.

Only six of the 81 contesting female candidates managed to secure a place in the 117-member Punjab Assembly

Parkash Singh Badal

Parkash Singh Badal