LSE debates: The Macro-Micro perspectives on India 14/03/2017 1:25 pm Rupanjana Dutta “You hold cash, you lose money. Keep demonetising,” said Lord Lord Meghnad Desai, UK Economist and Labour Politician at the Indian Forum, organised by the London School of Economics on the 11th of March.
Mukesh Ambani has made the business world’s most aggressive bet 15/03/2017 6:14 am Mitul Paniker India's richest man Mukesh Ambani, made one of the biggest bets in the world of business, last September, when he launched mobile telecom network- Jio
ભારતની ૬૦ ટકા વસતી પર ભાજપનું રાજ 15/03/2017 6:37 am Mukesh Patel ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપ સરકાર નિશ્ચિત છે. પંજાબમાં ભલે કોંગ્રેસે અકાલી અને ભાજપ ગઠબંધન પાસેથી સત્તા આંચકી લીધી હોય, પરંતુ ગોવા અને મણિપુરમાં સૌથી વધુ બેઠકો જીતવા છતાં કોંગ્રેસે સત્તા હાંસલ કરવાની તક ગુમાવી છે.
BJP leader hacked to death near Bengaluru 15/03/2017 7:55 am Mitul Paniker Unknown assailants on Tuesday morning hacked to death BJP leader Vasu alias Kittaganahalli Vasu near Bengaluru.
વોટિંગ મશીનમાં માત્ર ભાજપ તરફી મત પડે છેઃ માયાવતી 15/03/2017 6:44 am Mukesh Patel ઉત્તર પ્રદેશમાં કારમા પરાજયનો સામનો કરનાર બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા માયાવતીએ પ્રતિક્રિયા આપતાં આક્ષેપ કર્યા હતા કે ‘ઇવીએમ’ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં છેડછાડ થઇ છે. માયાવતીએ કહ્યું હતું કે તેમણે ચૂંટણી પંચને મત ગણતરી અટકાવીને ઉત્તર પ્રદેશના પરિણામો જાહેર ના કરવા પત્ર લખ્યો હતો. તેઓ રાજ્યમાં ફરી મતદાન કરાવવા પણ પત્ર લખશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના પરિણામો કોઇના પણ ગળે ઊતરે તેવા નથી.
૨૦૧૯ પહેલાં દર ૬ મહિને ૫ રાજ્યોમાં ચૂંટણી થશે 15/03/2017 6:38 am Mukesh Patel ભારતમાં લોકસભા ચૂંટણીઓ ૨૦૧૯માં યોજાવાની છે. તે પહેલાં ૧૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થશે. તેમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને ઓડિશા જેવાં મોટાં રાજ્યો તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ જેવાં નાના રાજ્ય પણ છે. તેનાં પરિણામ ભાજપનું ભાવિ નક્કી કરશે.
Trump asks Bharara, 45 other attorneys to quit 15/03/2017 6:29 am Mitul Paniker The Trump Administration has pulled away any remaining existence of the Obama administration prosecutors at the justice department, by ordering 46 holdover US attorneys to put forth their resignations immediately.
Pak parliament passes Hindu marriage bill 15/03/2017 6:29 am Mitul Paniker The landmark Hindu Marriage Bill, 2017, has finally been passed in the Pakistan Parliament, regulating marriages of the minority community in the country.
Khalistan supporter gets 15-year jail in US 15/03/2017 6:29 am Mitul Paniker A 42 year old Indian has been sentenced to 15 years in jail in the US, for plotting terror attacks in India