Mixed session for pound 28/04/2015 3:23 pm Urja Patel The monetary policy committee announced a unanimous decision to keep interest rates unchanged at 0.5%. The key announcement was all of the members deciding that the next interest rate adjustment would be to the upside, eliminating concerns over interest rate cuts due to low inflation. These comments caused a sharp rally of the Pound, gaining over 1% against both the Euro and the Dollar. Elsewhere in the news, the latest election polls showed the Conservatives leading at 35% with Labour marginally behind at 34%.
નેપાળથી ગુજરાતના ૫૨૫ પ્રવાસીઓ ઘરે સલામત પહોંચ્યા 28/04/2015 3:59 pm Viren Vyas નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપના સમાચાર મળતાની સાથે રાજ્ય સરકારે નેપાળ ફરવા ગયેલા ગુજરાતી પરિવારોનો તાત્કાલિક સંપર્ક કરીને તેમને પરત લાવવાની કવાયત હાથ ધરી હતી.
પૂર્વ લેબર સાંસદ જોયસને જેલની શક્યતા 05/05/2015 6:53 am Achyut Sanghavi લંડનઃ લેબર પાર્ટીના ૫૪ વર્ષીય પૂર્વ સાંસદ એરિક જોયસ લંડનમાં બે તરુણ પર હુમલો કરવાની ઘટનામાં દોષિત પૂરવાર થયા છે. અગાઉ, ચાર વખત દોષિત ઠરાવાયેલા જોયસને ૨૬ મેએ સજા જાહેર કરાશે, જેમાં જેલવાસ પણ થઈ શકે છે. ગત ઓક્ટોબરની ઘટનામાં જોયસે નોર્થ લંડનની કોર્નર શોપમાં ચોકલેટ મિલ્કશેક ખરીદવાનો પ્રયાસ કરતા ૧૪ અને ૧૫ વર્ષના બે તરૂણને અટકાવી પોતાના શરીર નીચે દબાવી દીધા હતા.
લંડનવાસી દંપતીને બ્લેકમેલ કરતા યુવક સામે ફરિયાદ 28/04/2015 4:02 pm Viren Vyas અમદાવાદ શહેરના મણિનગરના મૂળ રહેવાસી અને લંડનમાં સ્થાયી થયેલા દંપતીએ સ્ટુડન્ટ વિઝા પર આવેલા આણંદ પાસેના એક ગામના યુવકને પોતાના ઘરમાં પેઇંગ ગેસ્ટ (પીજી) તરીકે રાખ્યો હતો.
BAPS Charities launches Nepal Earthquake Appeal 05/05/2015 6:54 am Rupanjana Dutta BAPS Charities is collecting funds to support the victims of the worst earthquake to hit Nepal in more than 80 years.
હિન્દુ હેલ્પલાઇનનો પાંચ લાખ લોકોએ લાભ લીધો 28/04/2015 4:05 pm Viren Vyas વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂ કરાયેલી હિન્દુ હેલ્પલાઇનને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.
Independent school pupils at record high 05/05/2015 6:54 am Urja Patel The number of pupils at independent schools in the UK is at its highest level since records began.