નેસ્લે સ્નેક્સમાંથી કુલ ૭,૫૦૦ ટન સુગર ઓછી કરશે 15/03/2017 8:32 am Achyut Sanghavi વિશ્વમાં સૌથી મોટા ચોકલેટ ઉત્પાદકોમાં એક કંપની નેસ્લે દ્વારા યુકે અને આયર્લેન્ડમાં ૨૦૧૮ સુધીમાં તેની કન્ફેક્શનરીમાંથી ૧૦ ટકા ખાંડનું પ્રમાણ ઓછું કરવામાં આવશે. સુગરમાં આટલો કાપ મૂકવા છતાં તેમાં કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરવામાં નહિ આવે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા આ જાહેરાતને આવકાર અપાયો છે.
England thrash West Indies to win ODI series 3-0 15/03/2017 7:26 am Mitul Paniker Centuries by Alex Hales and Joe Root launched England to a 186-run win over the West Indies and a 3-0 sweep of their one-day international cricket series last week
Kohli’s T20I record broken by Afghanistan’s Shahzad 15/03/2017 7:26 am Mitul Paniker Afghanistan’s Mohammad Shahzad notched up 1,779 career T20I runs to surpass Indian skipper Virat Kohli as the fourth-most successful batsman in the shortest format of the game. Shahzad hit his 1,779 runs in 58 T20I matches to go past Kohli’s 1,709 runs from 48 games.
Jadeja joins Ashwin as top-ranked bowler 15/03/2017 7:26 am Mitul Paniker India’s Ravichandran Ashwin and Ravindra Jadeja have become the first pair of spinners to be jointly top-ranked in the ICC Player Rankings for Test Bowlers.
કમળ કેમ ખીલ્યું? અને પંજો કેમ નબળો પડ્યો?ઃચૂંટણી પરિણામોનું વિશ્લેષણ 15/03/2017 7:13 am Mukesh Patel પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ૧૧ માર્ચે જાહેર થયેલા પરિણામો ઘણા સૂચક છે. પરિણામો ભાજપની ભારતના અન્ય રાજ્યોમાં આગેકૂચ દર્શાવે છે તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસની પીછેહઠ. મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાયેલા આ જનાદેશમાં ભાજપે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી મેળવી છે. જ્યારે ગોવા અને મણિપુરમાં ત્રિશંકુ જનમત છતાં ભાજપે સરકાર રચવામાં સફળતા મેળવી છે. પાંચમાંથી એકમાત્ર રાજ્ય પંજાબમાં કોંગ્રેસને વિજય સાંપડ્યો છે. ક્યા રાજ્યની પ્રજાએ ક્યા કારણસર ભાજપ કે કોંગ્રેસ પર પસંદગીનો કળશ ઢોળ્યો અને ક્યા કારણસર તેને જાકારો આપ્યો તેના કારણોની વિશદ્ છણાવટ આ વિશેષ અહેવાલમાં કરવામાં આવી છે.
War of words between Indian, Australian cricketers over DRS row 15/03/2017 7:40 am Mitul Paniker The second test match between India and Australia which the hosts won at Bengaluru ended in a sore note, as India captain Virat Kohli had accused Aussie captain Steve Smith and Peter Handscomb of repeatedly looking towards the dressing room for assistance in whether or to pursue the DRS for reviews, which as per the rules of the sport is not allowed
ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ડ્વેન સ્મિથની નિવૃત્તિ 14/03/2017 7:16 am Nilesh Parmar વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ડ્વેન સ્મિથે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરીછે. ૩૩ વર્ષીય સ્મિથે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ટૂર્નામેન્ટની બીજી ક્વોલિફાઇંગ ફાઈનલ પહેલાં આ જાહેરાત કરી હતી. સ્મિથ છેલ્લે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં નેશનલ ટીમ તરફથી રમ્યો હતો. તેણે ૨૦૦૩-૦૪માં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં જ સદી નોંધાવીને તમામને પ્રભાવિત કર્યા હતા. જોકે તે પોતાની કારકિર્દી દરમિયાન માત્ર ૧૦ ટેસ્ટ જ રમી શક્યો છે. તેણે આ ફોર્મેટમાં એક સદી સાથે કુલ ૩૨૦ રન બનાવ્યા હતા.
Sri Lanka spin out Bangladesh 15/03/2017 7:26 am Mitul Paniker Sri Lanka's Rangana Herath became the most successful left-arm spinner in Test cricket on Saturday, claiming six for 59 to bowl his team to an emphatic 259-run victory over Bangladesh in the first Test at Galle International Stadium.
• H-૧બી વિઝા પરના પ્રતિબંધથી યુએસમાં રિસર્ચ ખોરંભે 15/03/2017 9:03 am Khushali Dave એચ-૧ બી વિઝા પર પ્રતિબંધ લગાવવાને કારણે સૌથી વધારે નુકસાન અમેરિકામાં વિજ્ઞાનના રિસર્ચને થયું છે. અમેરિકાના વિજ્ઞાનીઓના સમૂહે આ દાવો કર્યો છે. અમેરિકામાં રિસર્ચ મુખ્ય રૂપે વિદેશી વિજ્ઞાનીઓ કરે છે. અમેરિકન સોસાયટી ફોર સેલ બાયોલોજીના અનુસાર વિદેશથી આવતા વિદ્યાર્થીઓને હવે અમેરિકન વિઝા માટે રાહ જોવી પડશે.
આઇપીએલ-૧૦ પર સંકટઃ બીસીસીઆઈને રૂ. ૨૫૦૦ કરોડનો ફટકો પડવા શક્યતા 14/03/2017 7:12 am Nilesh Parmar ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને સુપ્રીમ કોર્ટની કમિટી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટીની સાથે અનેક રાજ્યોના ક્રિકેટ બોર્ડને પણ કામ કરવામાં મુશ્કેલી થઇ રહી છે. આ મુશ્કેલીઓ અને વિવાદોની અસર આઈપીએલની ૧૦મી સિઝનને થાય તેમ છે.