Advanced search


15-Akshay Partra-15

15-Akshay Partra-15

Incorporate or pay the new rate, is there any other way?...

Currently there is an environment where some people are pleading plain ignorance, some are putting their heads in the sand, and then there are those who know and are reacting positively to the coming changes in the BTL tax regime.

Chanda Vyas...

Chanda Vyas is the first ‘Hindu Female Priest’ in the U.K. She is married to Manoj and they have three children and grandchildren.

ટ્રમ્પશાસનમાં હેલ્થ કેરના ઉચ

ટ્રમ્પ વહીવટી તંત્રમાં હેલ્થ કેરના ઉચ્ચ પદ માટે અમેરિકી સેનેટ દ્વારા અમેરિકન ભારતીય સીમા વર્માના નામને મંજૂરી મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીમા ઓબામા કેરને રદ કરીને હેલ્થ કેર ક્ષેત્રે નવી નીતિઓ લાવશે. વ્હાઇટ હાઉસે સીમાની પસંદગીને નિર્વિવાદ રીતે યોગ્ય ગણાવી છે. હેલ્થ પોલીસી કંસલ્ટન્ટ સીમા વર્મા ઇન્ડિયા સહિત અમેરિકાના હેલ્થ કેર રિફોર્મ્સનાં ઘડનારા રહ્યાં છે.

Imphal-CM-Biren-Singh

Imphal-CM-Biren-Singh

seema verma

seema verma

Shashank Manohar

Shashank Manohar

મણિપુરમાં પહેલી વખત ભાજપ સરકા

દોઢ દસકા સુધી કોંગ્રેસનો ગઢ રહેલા મણિપુર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ઉત્તર-પૂર્વનાં આ રાજ્યમાં પહેલી વાર ભાજપે એન. બિરેન સિંહના નેતૃત્વમાં સરકાર રચીને સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ચાર મહિના પહેલાં જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાનાર બિરેન સિંહે ૧૫ માર્ચે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. એક સમયે રાષ્ટ્રીય સ્તરના ફૂટબોલર અને બાદમાં પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચૂકેલા છેલ્લા થોડાક વર્ષથી રાજકારણમાં સક્રિય છે. બિરેન સિંહની સાથે અન્ય આઠ પ્રધાનોએ પણ હોદ્દાના શપથ લીધા હતા. રાજ્યમાં નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના નેતા વાય. જોય કુમારને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ શાન સ્પાઇસરને તાજેતરમાં એક મૂળ ભારતીય મહિલાએ પૂછયું છે કે, એક ફાસીવાદી (ટ્રમ્પ) સાથે કામ કરવાનું તમને કેવું લાગે છે? દેશને બરબાદ કરતી વખતે તમને કેવું લાગી રહ્યું છે? સ્પાઇસરે આ મહિલાને જવાબ આપ્યો છે કે, અમેરિકા એક મહાન દેશ છે જે તમને અહીં રહેવા દે છે.