Moksha 19/03/2017 8:14 pm Urja Patel I am happy to read off beat subjects in Readers’ Voice. Subject of moksha has drawn good response. Moksha, karma and reincarnation are very effective philosophies and preachings to keep all humans on path of altruism, benevolence and non-violence. There is no proof of soul, and ample visible evidence that once a body perishes, it mixes with constituent elements.
It’s You again! 19/03/2017 8:22 pm Urja Patel If you find yourself continually at loggerheads with one or more persons (family members, friends, work colleagues), the conflict between you must have arisen in previous incarnations, and the individuals concerned will keep returning together in life after life until they resolve their differences, an article says.
Migrants have raised school standards in London, says Gove 20/03/2017 8:46 am Urja Patel Immigration has been a key reason behind London's high achievement in school standards, the former education secretary Michael Gove has said.
Opposition MPs join forces to oppose grammar schools 20/03/2017 8:37 am Urja Patel A powerful new cross-party campaign is threatening to derail Theresa May's plans to expand the number of grammar schools in England.
Duchess of York moves to Switzerland 15/02/2016 6:36 am Reshma Trilochun The Duchess of York has applied to become a permanent resident of Switzerland, as she feels “free and happy” there, viewing the place as her “home”.
• ઓસ્બોર્ને તંત્રીપદ સંભાળતા વિવાદ 20/03/2017 10:19 am Achyut Sanghavi પૂર્વ ચાન્સેલર અને સાંસદ જ્યોર્જ ઓસ્બોર્ને ઈવનિંગ સ્ટાન્ડર્ડના તંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા પછી તેનો વિવાદ સર્જાયો છે. તંત્રીપદની કામગીરીમાં તેઓ વર્ષે ૨૨૫,૦૦૦ પાઉન્ડનું વેતન મેળવશે. તેઓ બ્લેકરોક ઈન્સ્ટિટ્યૂટ પાસેથી પણ સલાહકાર તરીકે ૬૦૫,૦૦૦ પાઉન્ડનું જંગી વેતન મેળવે છે. ઓસ્બોર્નના પગલાનો વિરોધ કરતી ઓનલાઈન પિટિશનમાં લગભગ ૧.૫ લાખ લોકોએ સહી કરી જણાવ્યું છે કે ઓસ્બોર્ને સાંસદ અથવા તંત્રીપદ, બેમાંથી એકની પસંદગી કરવી જોઈએ. લેબર સાંસદ એન્ડ્રયુ ગ્વેને વિરોધ સાથે જણાવ્યું હતું કે પૂર્વ મિનિસ્ટર્સે હોદ્દો છોડ્યાના બે વર્ષમાં નવી નોકરી લેવી હોય તેની જાણકારી સંસદીય સમિતિને આપવાની રહે છે.
• પ્રિન્સ હેરીના પિતા હોવાનો હેવિટ્ટનો ઈનકાર 20/03/2017 10:19 am Achyut Sanghavi પ્રિન્સેસ ડાયેનાના પૂર્વ પ્રેમી અને અશ્વદળના અધિકારી જેમ્સ હેવિટ્ટે તેઓ પ્રિન્સ હેરીના પિતા હોવાની અફવાઓ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આવી અફવાઓ પ્રિન્સ હેરી માટે ઘણી ખરાબ પરિસ્થિતિ સર્જતી હોવાનું હેવિટ્ટે જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન પર હેવિટ્ટને તેઓ પ્રિન્સ હેરીના પિતા હોવા વિશેનો પ્રશ્ન પૂછાતા તેમણે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિન્સેસ અને હેવિટ્ટ વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમસંબંધ હતો.
• યુકે છોડનારા ડોક્ટરો પાસેથી વસૂલાત 20/03/2017 10:19 am Achyut Sanghavi યુકેમાં લોકોને દેશમાં જ તૈયાર થયેલાં પ્રેક્ટિશનર્સની સુવિધા મળી રહે તે માટે સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. ડોક્ટરોને તાલીમ મેળવ્યા પછી દેશમાં જ ઓછામાં ઓછાં પાંચ વર્ષ કામ કરવાની ફરજ પાડવામાં આવશે. એક ડોક્ટરને તાલીમ આપવા પાછળ કરદાતાએ ૨૩૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ ઉઠાવવો પડે છે, જેમાં વ્યક્તિ દ્વારા ચુકવાતી ફીનો સમાવેશ થતો નથી. જો ડોક્ટર NHS સાથે જોડાયેલા ન રહે તો તેમણે મેળવેલી તાલીમ પાછળનો ખર્ચ અંશતઃ વસૂલ કરવામાં આવી શકે છે.
• બ્રિટનમાં શાકાહારની ઉત્ક્રાંતિ 20/03/2017 10:19 am Achyut Sanghavi બ્રિટિશરો ધીરે ધીરે શાકાહારી બની રહ્યા છે. તમામ માનવીઓમાં રહેલાં બે જનીન ફેટી એસિડના પાચનમાં અને વિવિધ વાતાવરણો સાથે અનુકૂલન સાધવામાં મદદ કરે છે. વિશ્વની વિવિધ વસ્તીઓમાં આ જનીનોનું પ્રમાણ અલગ અલગ રહે છે. મોલેક્યુલર બાયોલોજી એન્ડ ઈવોલ્યુશન જર્નલમાં પ્રસિદ્ધ સંશોધનમાં કાંસ્ય યુગ (bronze age)ના ૧૦૦થી વધુ યુરોપિયનોના જનીનોની તેમના વંશજો સાથે સરખામણી કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે વનસ્પતિ આધારિત આહારનું પ્રમાણ વધી રહ્યું છે.