Advanced search


Michael Gove

Michael Gove

Goa - Does it deserve the loss of face?...

Goa is one of the most popular destinations for Britons, and every year along with lyrical travel pieces in the British news media, quite a few people from the UK go down to enjoy the beauty of this former Portugese colony. It is almost as popular as the golden triangle, which includes Rajasthan, and most travellers from the UK believe, visiting India is not complete without seeing Goa.

Theresa May's government has made reducing immigration a predominant objective. As Theresa May makes her Brexit negotiations, after triggering it on 29th March, she would emphasise on tougher immigration, perhaps risking the state of the economy and country's reputation for openess further.

Families in Brent and Harrow with two children could pay an average of £19,195.28 a year in childcare bills, new analysis reveals. The analysis, conducted by Local London Assembly Member Navin Shah considers the cost of childcare for families with one child at nursery and another in primary school. Mr Shah said the figures, based on a report from the Family and Childcare Trust, demonstrate “why the Government must step in” to ensure parents have choices when it comes to childcare. In Brent, there are approximately 24,400 children under 5 and 30,700 aged 5-11, whereas in Harrow there are approximately 17,700 children under 5 and 23,500 aged 5-11.

Philip Hammond's decision to pull back the £2 billion tax rise has led to a drastic U-turn in his popularity, as per a recent poll. Pro-Remain Tory MPs are concerned about its implications on Brexit. 

એક સ્પેનીશ કહેવત છે કે માતાનો એક અંશ અસંખ્ય ધર્મગુરુઓના જેટલો જ મહત્વનો છે અને માટે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય અને સાચું સ્વર્ગ આપણી માતાનાં ચરણોની નીચે છે. આપણી જન્મદાત્રી માતાને ખરા દિલથી ભાવાંજલિ અર્પણ કરવા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ભારતથી પધારેલા વિખ્યાત ગાયીકા માયા દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમોનું આયોજન બ્રિટનભરના વિવિધ શહેરોમાં કરવામાં આવી રહ્યું છે. 

પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાએ તેમના હનીમૂનનો સમયગાળો ઊંઘ પૂરી કરવામાં જ ગાળ્યો હોવાનું નવા જોહેર કરાયેલાં પત્રોમાં બહાર આવ્યું છે. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડાયેનાના લગ્નજીવનના આરંભથી જ ઉષ્માનો અભાવ હોવાનું આ પત્રથી જાણી શકાય છે. રોયલ યોટ બ્રિટાનિયાના પેપર પર લેડી ડાયેનાએ ૧૫ ઓગસ્ટ ૧૯૮૧માં તેમની લેડી-ઈન-વેઈટિંગને પત્રમાં લખ્યું હતું કે,‘ગુમાવેલી ઊંઘ પૂરી કરવામાં હનીમૂન સંપૂર્ણ તક આપે છે. આ દંપતી જુલાઈ ૧૯૮૧માં લગ્નથી જોડાયું હતું.

ભારતમાં જન્મેલા ૩૩ વર્ષીય બિધ્યાસાગર દાસની તેના જોડિયા બાળકો પર જીવલેણ હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હત્યા કર્યા પછી દાસ નાસી છૂટ્યો હતો. દાસને જોડિયા બાળકો પોતાના ન હોવાની શંકા હોવાથી તેણે આ કૃત્ય આચર્યાનું મનાય છે. તેણે ૧૮ મહિનાના પુત્ર ગેબ્રીઅલને માથામાં હથોડાના ઘા માર્યા હતા, પરિણામે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. તેની જોડકી બહેન મારિયાની હાલત અતિ ગંભીર છે અને મોત સામે ઝઝૂમે છે. દાસની રોમાનિયન પાર્ટનર ક્રિસ્ટિનેલા ડાટ્કુએ બાળકોને જીવલેણ હાલતમાં જોતાં તે ‘માય કિડ્સ, માય કિડ્સ’ બોલતી શેરીમાં ધસી ગઈ હતી.

જસ્ટિસ સેક્રેટરી એલિઝાબેથ ટ્રુસ અને લોર્ડ ચાન્સેલર દ્વારા જાહેર કરાયેલા કાનૂની સુધારા અનુસાર બળાત્કારનો શિકાર બનેલા કથિત પીડિતોએ કોર્ટમાં જીવંત ઉલટતપાસનો સામનો કરવો નહિ પડે. સપ્ટેમ્બર મહિનાથી કથિત રેપ વિક્ટિમ્સ પ્રી-રેકોર્ડેડ વીડિયો દ્વારા એવિડન્સ આપી શકશે. ટ્રાયલ શરૂ થયા પછી આ વીડિયો જ્યુરી સમક્ષ દર્શાવવામાં આવશે. બાળ યૌનશોષણ ગુનાઓમાં પ્રી-રેકોર્ડેડ વીડિયો એવિડન્સનો રાષ્ટ્રવ્યાપી ઉપયોગ શરૂ કરી દેવાયો છે.

LSEસાઉથ એશિયા સેન્ટરના વાર્ષિક મુખ્ય સમિટમાં આ વર્ષે ભારતીય સ્વતંત્રતાની ૭૦મી વર્ષગાંઠે ‘India at 70: LSE India Summit 2017’ નું આયોજન નવી દિલ્હીના હેબિટાટ સેન્ટરના સ્ટેઈન ઓડિટોરિયમમાં ૨૯થી ૩૧ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. એપોલો ટાયર્સ દ્વારા પ્રેઝન્ટ કરાનારા કાર્યક્રમમાં વિદ્વાનો, સરકાર, બિઝનેસ અને એન્ટ્રેપ્રીન્યોરશિપ, જર્નાલિઝમ તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.‘India at 70’ કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન થેરેસા મે દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા-યુકે યર ઓફ કલ્ચર-૨૦૧૭ના ભાગરુપ છે.