Tagore's Travelling Trunk 29/11/2016 10:29 am Rupanjana Dutta The Asian Music Circuit (AMC) has collaborated with Baithak's creation – Tagore's Travelling Trunk – to bring it to the mainstream audiences at the Cadogan Hall in London on December 11 at 7pm.
૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ પ્રથમવાર ભારતનું રાષ્ટ્રગીત ગવાયું હતું 02/12/2016 5:12 am Nilesh Parmar ભારતની સર્વોચ્ચ અદાલતે થિયેટરોમાં ફિલ્મ પ્રદર્શિત કરતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત બનાવવાનો આદેશ કર્યો છે. આદેશ અનુસાર રાષ્ટ્રગીત ચાલતું હોય તે દરમિયાન સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજ દર્શાવવાનો રહેશે અને તેનાં સન્માનમાં દરેક વ્યક્તિએ ઊભા રહેવું પડશે. જોકે સાથોસાથ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે વિકલાંગોને આ નિયમ લાગુ પડશે નહીં. અહીં રાષ્ટ્રગીત સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી રજૂ કરી છે.
લેખિકા રેખા પટેલના બે પુસ્તકોનું લોકાર્પણ 30/11/2016 7:01 am Vikram Nayak ડેલાવર-અમેરિકા ખાતે નવોદિત વાર્તાકાર અને નવલકથાકાર ભાદરણ-વાલવોડના રેખા વિનોદ પટેલના ‘લીટલ ડ્રીમ્સ’ અને ‘લાગણીઓના ચક્રવાત’ નામના બે પુસ્તકોનો વિમોચન સમારોહ ગુજરાતી લિટરરી એકેડમીના પ્રમુખ રામ ગઢવી અને પૂર્વપ્રમુખ પન્ના નાયકના શુભહસ્તે યોજાઈ ગયો.