તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૬ થી ૧૬ ડિસેમ્બર ૨૦૧૬ 02/12/2016 7:09 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ખરાબ પરિણામ આત્મહત્યાનું કારણ શાથી? સારા ગ્રેડથી સફળતા મળવી નિશ્ચિત નથી 03/12/2016 4:32 am Achyut Sanghavi ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના વુલ્વરહેમ્પટનની ભારતીય મૂળની ૧૮ વર્ષીય પ્રતિભાશાળી હરપ્રીત કોર હાલાઈથે ૧૮ ઓગસ્ટના પરિણામોમાં એ- લેવલમાં નબળા પરિણામથી પસંદગીની યુનિવર્સિટી નહિ મળવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુની ઈન્ક્વેસ્ટ તાજેતરમાં યોજાઈ હતી. શ્રોપશાયર કોરોનર્સ કોર્ટમાં સિનિયર કોરોનર જ્હોન એલેરીએ આત્મહત્યાથી મોતનો ચુકાદો આપ્યો હતો.અહીં મુખ્ય પ્રશ્ન એ ખડો થાય કે નબળાં પરિણામોના કારણે પોતાનો જીવ ખોવો યોગ્ય ગણાય? શું જીવન માત્ર શિક્ષણ માટે જ છે? પરીક્ષાના પરિણામો જ સફળતાની પારાશીશી છે? આ બધાનો ઉત્તર ના છે.
સ્ત્રીઓનું પ્રિય પરિધાન પલાઝો 03/12/2016 5:15 am Khushali Dave હાલમાં પલાઝો ફેશન રેન્જ ફેશન વર્લ્ડમાં ઈનટ્રેન્ડ છે. પલાઝો પેન્ટ્સ મૂળે તો બ્રિટિશ ઈંગ્લિશ ટ્રાઉઝર ફેશન સ્ટાઈલ છે. ખાસ કરીને લાંબી સ્ત્રીઓને પલાઝો જચે છે. આ પેન્ટ્સ થોડી ફ્લોઇ ઇફેક્ટ આપવા માટે મોટા ભાગે સિન્થેટિક બ્લેન્ડવાળું કોટન, શિફોન, પોલિએસ્ટર, જ્યોર્જેટ જેવા ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે અને માટે જ એ ખૂલતા અને ફ્લોવાળી ઇફેક્ટ આપે છે. જોકે સિઝન પ્રમાણે હવે ઠંડીમાં પણ પલાઝો પહેરવાની ફેશન છે. ઠંડમાં થિક કોટન કે વુલન પલાઝો પહેરવાની ફેશન હમણાં ચાલી રહી છે.
ભ્રષ્ટાચાર નાથવા નોટબંધી જરૂરી હતીઃ યુએસ 03/12/2016 5:34 am Khushali Dave ભારત સરકાર દ્વારા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની મોટી નોટો રદ્દ કરવા માટે લેવાયેલા નિર્ણયને તાજેતરમાં અમેરિકાએ ટેકો આપ્યો છે. ભ્રષ્ટાચાર તથા બ્લેક મનીને ડામવા માટે આ પગલું જરૂરી હતું તેમ અમેરિકાના વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું હતું છે. જે અમેરિકન નાગરિકો ભારતમાં રહે છે અને કામકાજ કરે છે તેમને જૂની નોટો બદલવા કે નવી નોટો મેળવવા માટે યોગ્ય માહિતી મળી હશે તેવું અમારું માનવું છે. આ કાર્ય માટે એડજસ્ટ થવાનું તકલીફભર્યું છે, પણ તેને સ્વીકારવું જરૂરી છે.
USમાં પાકિસ્તાની એમ્બેસી પર પોલીસનો છાપો 03/12/2016 5:32 am Khushali Dave ઓહયો સ્ટેટ યુનિવર્સિટીમાં ૨૫મી ડિસેમ્બરે થયેલા આતંકવાદી હુમલાને પગલે યુએસમાં પોલીસે પાકિસ્તાની દૂતાવાસ ઉપર છાપો માર્યો હતો. @pakEmbassyUN દ્વારા આ મામલે ટ્વિટ કરાઈ હતી કે, ફેડરલ પોલીસે ઓહયો હુમલાને પગલે ન્યૂ યોર્કમાં આવેલા અમારા દૂતાવાસમાં સર્ચ ઓપરશન કર્યું હતું એ શરમજનક છે. પોલીસે અમારા દૂતાવાસમાંથી દસ્તાવેજો જપ્ત કર્યાં હતાં.
મિથાન ટાટાઃ સર્વપ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર, કોર્નેલિઆ બીજા ક્રમે 03/12/2016 4:32 am Achyut Sanghavi ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના વુલ્વરહેમ્પટનની ભારતીય મૂળની ૧૮ વર્ષીય પ્રતિભાશાળી હરપ્રીત કોર હાલાઈથે ૧૮ ઓગસ્ટના પરિણામોમાં એ- લેવલમાં નબળા પરિણામથી પસંદગીની યુનિવર્સિટી નહિ મળવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃત્યુની ઈન્ક્વેસ્ટ તાજેતરમાં યોજાઈ હતી. શ્રોપશાયર કોરોનર્સ કોર્ટમાં સિનિયર કોરોનર જ્હોન એલેરીએ આત્મહત્યાથી મોતનો ચુકાદો આપ્યો હતો.અહીં મુખ્ય પ્રશ્ન એ ખડો થાય કે નબળાં પરિણામોના કારણે પોતાનો જીવ ખોવો યોગ્ય ગણાય? શું જીવન માત્ર શિક્ષણ માટે જ છે? પરીક્ષાના પરિણામો જ સફળતાની પારાશીશી છે? આ બધાનો ઉત્તર ના છે.