પાંચ પાઉન્ડની નવી નોટ દાનમાં નહિ આપવા સનાતન મંદિરનો અનુરોધ 03/12/2016 4:32 am Achyut Sanghavi યુકેની નવી પાંચ પાઉન્ડની પોલીમર નોટ સામે લેસ્ટરશાયરના સૌથી જૂના અને મોટા હિન્દુ મંદિરોમાંના એક ધ શ્રી સનાતન મંદિરે વિરોધ પ્રગટ કર્યો છે. આ નોટમાં પ્રાણીજ ચરબી હોવાને બેન્ક ઓફ ઈંગ્લેન્ડે સમર્થન આપ્યા પછી મંદિરે શ્રદ્ધાળુઓને દાનમાં નવી પાંચ પાઉન્ડની નોટ ન આપવા જણાવ્યું હતું. બેન્ક નોટ્સમાંથી પ્રાણીજ ચરબી દૂર કરવાની પિટિશનમાં હિન્દુ, શીખ, જૈન, શાકાહારીઓ સહિત આશરે ૧૨૦,૦૦૦ લોકોએ સહી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગામને ભારતીય સૈનિકોની બંદૂકના કારતૂસના બૂચમાં ગાય અને સુવ્વરની ચરબી લગાવાઈ હોવાની કથિત અફવાના કારણે જ લશ્કરમાં હિન્દુ-મુસ્લિમોના રોષથી હવા મળી હતી.
Nicomsoup takes 'Nutzy' off shelves over controversy 01/12/2016 6:52 am Mitul Paniker Following a controversy over their drinks bottles featuring 'Nazi' swastikas on them, Old Street Tube station café Nincomsoup revealed the whole thing was a publicity stunt.
લક્ષ્મી સેવાકાર્યોમાં વપરાય ત્યારે મહાલક્ષ્મી બને 05/12/2016 10:08 am Nilesh Parmar ‘આપણે ૨૦૦ માણસોને સાથે લઈને હોસ્પિટલના ઉદઘાટનમાં ચાર્ટર પ્લેન કરીને જઈશું, બેટા.’
The Modi Doctrine launches in London 01/12/2016 10:15 am Rupanjana Dutta The third edition of 'The Modi Doctrine: New Paradigms in India’s Foreign Policy’ was launched at the India House, London on 29 November. The book is a compilation of essays, with contributions from analysts and practitioners, spanning across different nationalities and specialisations.
ભારતીય વિદ્યાર્થીએ ઓક્સફર્ડને નોટિસ ફટકારીઃ તમે બહુ બોરિંગ રીતે ભણાવ્યો છે 05/12/2016 9:58 am Nilesh Parmar ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની અભ્યાસ કરાવવાની પદ્ધતિ બહુ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું છે. ભારતીય મૂળના વિદ્યાર્થી ફૈઝ સિદ્દિકે ઓક્સફર્ડ યુનિવર્સિટીને કાનૂની નોટિસ પાઠવીને આક્ષેપ કર્યો છે કે તમે બહુ બોરિંગ રીતે ભણાવો છો. સિદ્દિકી યુનિવર્સિટીની બ્રેસનસ કોલેજમાં કાયદા શાખાનો અભ્યાસ કર્યો હતો.
ભારત-અફઘાનિસ્તાન વેપાર માટે એર કોરિડોર બનાવશે 05/12/2016 9:09 am Nilesh Parmar ભારત અને અફઘાનિસ્તાને ફરી એક વાર પાકિસ્તાનના પેંતરાને નિષ્ફળ બનાવ્યો છે. અફઘાનિસ્તાન સાથેની વિદેશ નીતિ મુદ્દે પાકિસ્તાનને સરેઆમ નિષ્ફળતા મળી રહી છે એ વાત હાર્ટ ઓફ એશિયા બેઠકમાં સાબિત થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાન પ્રમુખ અશરફ ઘાનીએ રવિવારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠકમાં બન્ને દેશો વચ્ચે વેપાર માટે એક એર કોરિડોર રચવા માટે સંમતિ દર્શાવી હતી.