Advanced search


યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે કેન્ડલલાઇટ ડિનર કરવા ઇચ્છતા હો તો એક મિલિયન ડોલર એટલે કે રૂ. ૬.૮૪ કરોડ આપવા પડશે. આ ડિનર તેમના શપથગ્રહણ કાર્યક્રમ પછી ૨૦ જાન્યુઆરીએ યોજાશે. તેમાં ટ્રમ્પના અબજપતિ મિત્રો અને ભાગીદારો સામેલ થશે. ટ્રમ્પના શપથગ્રહણ માટેની સમિતિએ આ માહિતી આપી છે. કેન્ડલલાઇટ ડિનર માટે આઠ ટિકિટ રખાઈ છે. તેમાં ટ્રમ્પ તેની પત્ની મેલેનિયા, પેન્સ તથા તેમની પત્ની કેરેન પણ સામેલ હશે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના બીજા કાર્યકાળમાં શપથ લીધા પછી ૨૦૧૩માં આ પ્રકારનું ડિનર આપ્યું હતું.

A family court judge has said a Jewish father who left an ultra-orthodox community when separating from his wife was accused of allowing their two young children ride their bikes on the Sabbath and watch TV.

Although life expectancy is slightly increasing for both men and women, we are all likely to spend longer in poor health – if the latest figures revealed by the Office for National Statistics (ONS) are any indication to go by.

The Met Office has said December will be lacking in rain, snow and storms, as the cold snap is expected to ease this week.