‘અમ્મા’ની અલવિદા 07/12/2016 5:18 am Mukesh Patel તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. ‘અમ્મા’ના હુલામણા નામે તામિલ પ્રજાના દિલ પર રાજ કરતાં ૬૮ વર્ષનાં આ લોકનેતાના નિધનના સમાચાર વહેતા થતાં જ રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમર્થકો અને પ્રસંશકો હોસ્પિટલ સંકુલ બહાર હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા. મંગળવારે સાંજે મરીના બીચ ખાતેના એમજીઆર મેમોરિયલ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ થઇ ત્યારે સમર્થકોના ‘અમ્મા અમર રહો’ના નારાથી આસમાન ગાજી ઉઠ્યું હતું. જયલલિતાના પાર્થિવ દેહને રાજકીય ગુરુ એમ.જી. રામચંદ્રનની બાજુમાં જ ચંદનના તાબૂતમાં દફનાવાયો હતો. તામિલનાડુમાં ૭ દિવસના રાજકીય શોકની જાહેરાત થઇ છે. રાજ્યના તમામ શાળા સ્કૂલોમાં ૭ દિવસ માટે બંધ રાખવાના આદેશ થયા છે. જયલલિતાના અનુગામી તરીકે તેમના વિશ્વાસુ પનીરસેલ્વમે સોમવારે મોડી રાત્રે શપથ લીધા હતા.
વ્યક્તિ વિશેષઃ ડો. કિરીટ સોલંકી સાંસદ 07/12/2016 5:03 am Vikram Nayak જે સમયે છેવાડાના સમાજમાંથી ગ્રેજ્યુએટ થવું તે પણ વિશેષ ગણાતું હતું ત્યારે અનામત પ્રથાનો લાભ લીધા વિના તબીબ અને તે પછી લેપ્રોસ્કોપિક સર્જરીના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નવી ટેક્નિકના પ્રણેતા તરીકે નામના પ્રાપ્ત ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી આજે લોકસભાની અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ તરીકે સફળ કામગીરી બીજી ટર્મમાં પણ નિભાવી રહ્યા છે.
પૂર્વજો પરના ગ્રંથ માટે સાયરસ વેસુની મુલાકાતે 07/12/2016 5:21 am Vikram Nayak તાતા ગ્રુપના પદભ્રષ્ટ ચેરમેન સાયરસ મિસ્ત્રી તેમના પુત્ર ફિરોઝ સાથે ત્રીજી ડિસેમ્બરે પ્રાઇવેટ પ્લેનમાં સુરત આવ્યા હતા. મુંબઈથી હેલિકોપ્ટરમાં ઉદવાડા પૂજા કરીને ત્યાંથી સુરતમાં પ્રાઈવેટ હેલિપેડ પર ઉતરીને પુત્ર સાથે વેસુ ગયા હતા. જોકે સાયરસ સામાન્ય માણસની જેમ જ સુરત આવીને એક જ દિવસમાં માહિતી એકઠી કરીને ચાલ્યા ગયા હતા.
6-year-old from Maharashtra reach Everest base camp 07/12/2016 5:41 am K.K. Joseph Scaling a mountain is no child's play you say? Think again. Proving against all odds, six year old Advait Bhartiya set a record, by becoming the youngest mountaineer from Maharashtra to scale the base camp to Mount Everest.
Dementia friendly ward at Kingston hospital 07/12/2016 5:41 am K.K. Joseph The Kingston Hospital has transformed one of its elderly care wards into a completely dementia friendly environment.
Mahuda locals happy with RBI governor's work 07/12/2016 5:41 am K.K. Joseph Reserve Bank of India Governor, Urjit Patel has seemingly pleased the locals of his native Mahuda village in GujaratReserve Bank of India Governor, Urjit Patel has seemingly pleased the locals of his native Mahuda village in Gujarat