Indian-American executives arrested on fraud charges 07/12/2016 5:54 am K.K. Joseph Two top Indian-American executives have been arrested in the US for allegedly misrepresenting their company finances to inflate its stock price
Spanish brewery apologizes for hurting feelings of Hindus 07/12/2016 5:54 am K.K. Joseph Ibosim BrewHouse microbrewery issued an apology for their beers named after Hindu deities
Sardar Patel: The Founder of IAS 02/12/2016 6:30 am Anand Pillai “Sardar’s body is being consumed by fire, but no fire on earth can consume his fame. We grieve for ourselves, not for him.”
દુબઈમાં મહિલા સ્પેશિયલ ગાર્ડ્ઝને જોવા ટ્રાફિકજામ થાય છે 07/12/2016 5:42 am Mukesh Patel પહેલી વાર દુબઈમાં ૧૮ સ્ત્રીઓને સ્પેશિયલ ગાર્ડ યુનિટમાં સામેલ કરાઈ છે. મહિલા પોલીસકર્મી જ્યારે લિમ્બોર્ગિની, ફેરારી અને રેસિંગ બાઇક્સ લઇને રોડ પર નીકળે છે ત્યારે લોકો તેમને જોવા માટે ઊભા રહી જાય છે. ઘણીવાર તો રોડ પર જામની સ્થિતિ સર્જાય છે.
BBCની ૧૦૦ વગદાર સ્ત્રીઓમાં સની લિયોની 07/12/2016 5:44 am Mukesh Patel કેનેડામાં જન્મેલી ઇન્ડો કેનેડિયન એકટ્રેસ સની લિયોનીને બીબીસીની વર્ષ ૨૦૧૬ની ૧૦૦ વગદાર મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. સતત ચોથા વર્ષે બહાર પાડેલી આ યાદીમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓ, એન્જિનિયર્સ, સ્પોટર્સ વુમન, ફેન આઇકોન્સ અને મહિલા કલાકારોને સ્થાન અપાયું છે. સનીએ વર્ષ ૨૦૧૩થી બોલિવૂડમાં અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો છે.
ભારતમાં ૩૮ પાઇલટ આલ્કોહોલ ટેસ્ટમાં ફેલ ગયા 07/12/2016 5:44 am Vikram Nayak ભારતના નાગરિક ઉડ્ડયનમંત્રી અશોક ગજપતિ રાજુએ સંસદમાં જમાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં પહેલી જાન્યુઆરીથી માંડીને ૩૧ ઓક્ટોબર સુધીમાં ૩૮ પાઇલટ અને ૧૧૩ કેબિન ક્રૂ પ્લેન ઉડાવતાં પહેલાં થતાં આલ્કોહોલ ટેસ્ટમાં ફેલ થયા હતા.
ભારતમાં રાષ્ટ્રભક્તિના નવા અધ્યાયનાં મંગળાચરણ 03/12/2016 7:13 am Nilesh Parmar રાષ્ટ્રગીત ગાવાને સ્વૈચ્છિક ઠરાવનાર સુપ્રીમ કોર્ટ સિનેમાઘરોમાં ‘જન ગણ મન’ ગવડાવશે
નરેન્દ્ર મોદી ‘ટાઇમ’ પર્સન ઓફ ધ યર 07/12/2016 5:26 am Mukesh Patel વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં રિડર્સ કેટેગરીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર્સન ઓફ ધ યર જાહેર થયા છે. નરેન્દ્ર મોદી સાથે સ્પર્ધામાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, હિલેરી ક્લિન્ટન વગેરે હતા. ‘ટાઈમ’ મેગેઝિન પર્સન ઓફ ધ યર એવોર્ડની સત્તાવાર જાહેરાત ૧૦ ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે.
જયલલિતાનો વસવસોઃ મને કાયમ શરતો પર જ પ્રેમ મળ્યો છે 07/12/2016 5:54 am Mukesh Patel જયલલિતાએ ખૂબ જ ઓછા ઈન્ટરવ્યુ આપ્યા છે, અને જે ઈન્ટરવ્યુ આપ્યા છે તેમાં પણ અંગત જીવન વિશે વાતો કરી નહોતી. ૧૯૯૯માં તેમણે સિમી ગરેવાલને આપેલો એક ઈન્ટરવ્યુ એવો આપ્યો હતો, જેમાં મુક્ત મને વાત કરી હતી. ઈન્ટરવ્યુના કેટલાક અંશો...