Thousands gather at Trafalgar Square for candle-lit vigil 05/05/2015 9:46 am Rupanjana Dutta On Tuesday 28 April, thousands of Londoners gathered in Trafalgar square for a vigil in tribute to those killed in Nepal earthquake disaster. The event was organised by representatives from London University Nepali Societies (SOAS, UCL, LondonMet, LSE, Queen Mary, Imperial and Westminster)who also raised funds for the post-disaster relief and recovery effort.
ભૂજ સ્વામી. મંદિર દ્વારા નરનારાયણ દેવ મેડિકલ કેમ્પ યોજાયો 29/04/2015 8:11 am Viren Vyas સમગ્ર ભારતમાં સેવાક્ષેત્રે નામના મેળવી ચૂકેલા ભૂજના શ્રી નરનારાયણ દેવ તાબા હેઠળનું સ્વામીનારાયણ મંદિરે ૧૯ એપ્રિલે રોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ ૭૦૧૮ દર્દીઓને રોગમુક્ત કરવાનું મહાકાર્ય આરંભ્યું હતું.
નેપાળના ભૂકંપથી કચ્છીઓને કડવી યાદ તાજી થઈ 29/04/2015 8:13 am Viren Vyas નેપાળ અને ઉત્તર ભારતમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે કચ્છીઓમાં ભારે ચિંતા વ્યાપી હતી.
સુરતીઓએ નેપાળ છોડ્યુંને બે કલાકમાં જ.... 29/04/2015 8:18 am Viren Vyas સુરત શહેરમાંથી બે બસો નેપાળના પ્રવાસે ગઇ હતી.
ભારતમાં ભૂકંપથી ૭૨ લોકોનાં મોત 29/04/2015 8:21 am Viren Vyas નેપાળની સાથે ભારતમાં પણ આવેલા ભૂકંપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૨ થઇ છે.