Advanced search


પ્રિન્સ હેરી અને ગર્લફ્રેન્ડ

કોઈ પણ નવા સંબંધોમાં એક સમય એવો આવે છે જ્યારે જીવનસાથીના પેરન્ટ્સને મળવું પડે છે. જોકે, ૩૨ વર્ષીય પ્રિન્સ હેરીના જીવનમાં છ મહિના અગાઉ જ આ સમય આવી ગયો હોવાનું કહેવાય છે. પ્રિન્સ હેરીએ તેની ૩૫ વર્ષીય ગર્લફ્રેન્ડ મેઘન મર્કેલના પિતા થોમસ મર્કેલ સાથે મુલાકાત કરી જ લીધી છે. પિતા મર્કેલને તેમની પુત્રી માટે ભારે ગૌરવ છે.

બિઝી રોડ્સ નજીક રહેવાથી ડિમેન

બ્રિટનમાં બિઝી રોડ્સ નજીક રહેવાના કારણે ૧૦ મિલિયનથી વધુ વૃદ્ધો ડિમેન્શિયાનું ભારે જોખમ ધરાવતા હોવાનું વિજ્ઞાનીઓએ કહ્યું છે. મોટાં શહેરોમાં ટ્રાફિકના ધૂમાડાના કારણે ૧૨ ટકા જેટલા વયોવૃદ્ધ લોકોને ડિમેન્શિયા થવાનું જોખમ હોવાનું તારણ આશરે છ મિલિયનથી વધુ લોકોનાં કેનેડિયન અભ્યાસના આધારે કાઢવામાં આવ્યું છે. ભારે ટ્રાફિક હોય તેવાં સ્થળોએ આ જોખમ વધે છે.

Iman Qureshi: Writing Raw...

It's no wonder that abounding writer, Iman Qureshi, has made the full conversion to creative writing, now solely focussing on short fiction and scripts, where she split the time between her journalism and law training before; it has left her completely free to pursue an intuitive gift for exploring inner worlds. “Whether they’ve been critical pieces or stories,” she told us, “I’ve enjoyed looking at the overlapping terrains of gender, race and sexuality, and the art of storytelling in particular, allows you to focus on individuality and human relationships as the natural point of these many beautiful intersections.” Indeed her witty debut play, Speed (2014), which detailed the perplexing yet revealing experience of twenty-something speed dating, opened to great reception when the wordsmith was just 27, with comment about ‘what looks like one thing as a surface with the usual shorthand descriptions – we all know that bankers (one of the five speed-daters in the play) are insufferable – fall away and give rise to something deeper and more stimulating’ (Asian Culture Vulture Review).

નાના બાળકોને એલર્જીથી બતાવવા

નાના બાળકોને ખતરનાક ફૂડ એલર્જીથી બચાવવા ચારથી છ મહિનાની વયથી જ પ્રોટીનથી સમૃદ્ધ મગફળી આધારિત આહાર આપવાની ભલામણ ડોક્ટરોએ કરી છે. અત્યાર સુધી ત્રણ વર્ષની વય સુધી મગફળી નહિ આપવાની સલાહ અપાતી હતી.

Stay Well This Winter campaign awareness...

NHS England in partnership with Public Health England (PHE) hosted a roundtable event with Faith and BME organisations representing Hindu, Muslim, Sikh and Christian communities.

સરહદો પર યુકેનો અંકુશ નહિ તો સ

થેરેસા મેએ તેમની સરકાર બ્રેક્ઝિટ વિષયે અસ્પષ્ટ વિચારોથી ઘેરાયેલી હોવાનું નકારવા સાથે ઈયુ સભ્યપદના ટુકડાઓ નહિ સ્વીકારે તેમ કહીને હાર્ડ બ્રેક્ઝિટનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. જો યુકેને તેની સરહદો પર સંપૂર્ણ અંકુશ જાળવવા નહિ દેવાય તો વડા પ્રધાન થેરેસા મે દેશને સિંગલ માર્કેટમાંથી બહાર ખેંચી લેવા તૈયાર છે. થેરેસા મેની મહત્ત્વપૂર્ણ બ્રેક્ઝિટ સ્પીચમાં બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસ અને ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનના મંતવ્યો પણ આવરી લેવાશે. જોકે, ટ્રેડ સેક્રેટરી લીઆમ ફોક્સને સાઈડલાઈન કરી દેવાયા છે. બ્રિટન માટે મુક્ત અવરજવરનો વિકલ્પ હવે રહેતો નથી તેવી લાલ લાઈન થેરેસાએ દોરી લીધી છે.

Renowned Hindu scholar Morari Bapu’s recent Ram Katha in Thane, Mumbai, has been dedicated entirely to the “Kinnar Samaj” – India’s transgender community.