Advanced search


14 year old boy 2

14 year old boy 2

Manmohan singh modi duplicate

Manmohan singh modi duplicate

Harshwardhan Zala

Harshwardhan Zala

14 year old boy 1

14 year old boy 1

Peter Singh Virdee

Peter Singh Virdee

Peter Singh Virdee

ઘર ખરીદનારા અપશુકનિયાળ મનાતા ૧૩ નંબરના મકાનમાં રહેવા ઈચ્છતા હોય તો તેઓ મકાનની કિંમતમાં લગભગ £૯૦૦૦ બચાવી શકે તેમ ઝૂપ્લા પ્રોપર્ટી વેબસાઈટના સર્વેમાં જણાયું છે. દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિ ૧૩ નંબરનું મકાન ખરીદવાનું ઓછું પસંદ કરે છે. પરંતુ, જે લોકો તે મકાન ખરીદવા માગતા હોય છે તેમના માટે આ લાભનો સોદો પૂરવાર થઈ શકે. યુકેમાં પ્રોપર્ટીની સરેરાશ કિંમત £૩૦૦,૦૧૨ હોય છે અને ૧૩ નંબરની પ્રોપર્ટીની કિંમત £૮૯૭૪ ઓછી હોય છે.

સિટીના ત્રણ પૂર્વ ટ્રેડરને દૈનિક ૫.૩ ટ્રિલિયન ડોલરના ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ગેરરીતિ આચરવા બદલ અમેરિકન પ્રોસીક્યુટર્સ દ્વારા આરોપો લગાવાયા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ ચાર્જમાં મહત્તમ ૧૦ વર્ષના કારાવાસ અને એક મિલિયન ડોલર દંડની જોગવાઈ છે. કથિત ગુનાથી મળેલા લાભના બે ગણા અથવા વિક્ટિમ્સને થયેલા નુકસાનની બે ગણી રકમ સુધી પણ દંડ વધારી શકાય છે.

Sikh tycoon faces extradition to Germany for tax fraud...

A British Sikh businessman faces extradition to Germany and a 15-year jail term if found guilty of value added tax (VAT) fraud allegations worth around 100 million pounds after he was arrested at Heathrow Airport in London last week.

ઈયુના પ્રમુખ અને માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કતે જણાવ્યું છે કે ૨૦૨૦ના દાયકાના ઘણાં વર્ષ સુધી બ્રિટન યુરોપિયન કોર્ટ્સની હકુમત હેઠળ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે મહત્ત્વના ક્ષેત્રોમાં યુકે ઈચ્છે તો યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ ચુકાદા આપવાનું ચાલુ રાખશે.

પહેલી વખત પ્રથમ પ્રોપર્ટીની સરેરાશ કિંમત £૨,૦૦,૦૦૦થી વધી ગઈ હોવાથી પ્રથમ વખત મકાન ખરીદનારા દર દસમાંથી સાત લોકો હવે સ્ટેમ્પ ડ્યુટી ભરશે. હેલીફેક્સ ડેટા મુજબ કરમાં સુધારાના સરકારના પ્રયાસોને લીધે હોમ બાઈંગ ટેક્સ ઘર ખરીદીનો ટેક્સ ચૂકવીને પ્રથમ વખત ઘર ખરીદનારા લોકોની સંખ્યા દસ વર્ષમાં સૌથી વધુ થઈ છે.