Advanced search


શ્રુતિ ચતુર્વેદીઃ ચાયપાની સાથે પ્રેરણાનું ઝરણું

ઉંમર ૨૩ વર્ષ. ભણતરની વાત કરીએ તો, એન્જિનિયરિંગના બે વર્ષ કરીને ઈજનેર બનવાનો વિચાર માંડી વાળ્યો. કેલ્ક્યુલેટર કરતાં કલમ માટે લગાવ વધુ હતો. આંકડાઓ સાથે કડાકૂટ કરવા કરતાં શબ્દોનું સાંનિધ્ય વધુ ગમતું હતું. બેચલર ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી આર્ટ્સ ગ્રેજ્યુએશનની સાથેસાથે ડિપ્લોમા ઈન જર્નાલિઝમ પણ કર્યું. આ પછી અમદાવાદની એક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે પણ કામ કર્યું અને રિપોર્ટર તરીકે પણ. કેટલાકને લાગતું હતું કે આ છોકરીના જીવને તો જપ જ નથી, ક્યાંય પગ ટકતા જ નથીને... પરંતુ તેનો સ્વભાવ ‘જાણતા’ લોકો નિશ્ચિંત હતા. તેમને ખબર હતી કે પાણી જેમ રસ્તો શોધી લે છે તેમ આ છોકરી પણ ધાર્યું લક્ષ્ય હાંસલ કરી જ લેશે. અને છોકરીએ પણ તેમને નિરાશ નથી જ કર્યા.

બે મિત્રો ઘણા વર્ષે મળ્યાં
મિત્ર એક: શું કરે છે પરિવાર, છોકરાંછૈયાં?
મિત્ર બે: એક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયામાં છે, બીજો બેન્ક ઓફ બરોડામાં, ત્રીજો એક્સિસ બેન્કમાં, ચોથો...
મિત્ર એક: અરે વાહ, તો તો લાઇફમાં બધા સેટ છે...
મિત્ર બે: અરે ના, ના! આ તો નોટ બદલવા માટે બેન્કોની લાઈનમાં ઉભા છે.

ચેરની સાઇડ ઇફેક્ટઃ દર વર્ષે ૪.૩૩ લાખ લોકો મૃત્યુ પામે છે

દુનિયાભરમાં દર વર્ષે ૪.૩૩ લાખ લોકોના મોતનું કારણ ચેર ઇફેક્ટ હોય છે. આ સંખ્યા કુલ મોતની સંખ્યાના ૪ ટકા છે. લોકોની બેઠાડું જીવન અને બેઠા રહીને કામ કરવાની આદતને કારણે આમ થાય છે. આવા લોકો ત્રણ કલાક કરતાં વધારે સમય એક જ સ્થળે બેઠા રહેતા હોય છે.

Indian IT firms to expedite acquisitions, local recruitment in US...

Anticipating a more protectionist US technology visa programme under a Trump administration, India's $150 billion IT services sector will speed up acquisitions in the United States and recruit more heavily from college campuses in the county.

સેકસલાઈફમાં સમસ્યા હોય તો ડેન્ટલ ચેકઅપ કરાવો

જો તમારી સેક્સલાઇફથી ખુશ ના હો તો મુખ સંબંધી સમસ્યા (ઓરલ હેલ્થ) પણ કારણભૂત હોઈ શકે છે. તાજેતરમાં આ મુદ્દે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. તેનાં તારણમાં કહેવામાં આવ્યું છે કે ઓરલ હેલ્થ અને સેક્સલાઈફને સંબંધ છે. સંશોધનના પરિણામ જર્નલ ઓફ ક્વોલિટી ઓફ લાઇફ રિચર્સમાં જાહેર થયા હતા. સંશોધન મુજબ તમારી સેક્સ લાઇફ સારી ન હોય તો ડેન્ટલ ચેક અપ કરાવવું જોઈએ કેમ કે ડેન્ટલ હેલ્થ તમારા પ્રેમ અને ખુશીની સાબિતી છે. 

Indian IT firms to expedite acquisitions, local recruitment in US

Indian IT firms to expedite acquisitions, local recruitment in US

Notes ban to disrupt economic activity Moody’s

Notes ban to disrupt economic activity Moody’s