વડોદરામાં નાણા પ્રધાન સૌરભ પટેલે ભાગવું પડ્યું 29/04/2015 9:15 am Viren Vyas વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌત્રી વિસ્તારમાં મુખ્ય પ્રધાન ગૃહ યોજનાના સ્થળે સોમવારે સાંજે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમ વેળા સ્થાનિક રહિશોએ ગૃહ યોજનાના વિરોધમાં મંડપની તોડફોડ અને પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી હતી.
Gujarati entrepreneur passes away 05/05/2015 11:41 am Reshma Trilochun 91-year-old, Hansrajbhai Devraj Anand Shah passed away in hospital on 26th April 2015. He suffered a heart attack and also had kidney damage.
Confederation of Indian Organisations (UK) celebrates 40th anniversary 29/04/2015 10:25 am Reshma Trilochun Confederation of Indian Organisations (UK), popularly known as CIO, celebrated its 40th Anniversary with a Dinner at The Taj Hotel, Buckingham Gate, London, SW1E 6AF on Thursday 9th April 2015.
બ્રિટિશ વડા પ્રધાન પણ મોદીના રંગે રંગાયાઃ ‘ફિર એક બાર કેમરન સરકાર’નો નારો 05/05/2015 11:41 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં ગુરુવારે યોજાનારી સામાન્ય ચૂંટણી ઇન્ડિયન ફ્લેવરના કારણે ચર્ચામાં છે. બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરન મૂળ ભારતીયો સહિતના બ્રિટિશ એશિયન મતદારોને રીઝવવા હિન્દીમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. ભારતમાં ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ‘અબ કી બાર મોદી સરકાર’ સૂત્ર આપ્યું હતું તેના પગલે કેમરનની પાર્ટીએ ‘ફિર એક બાર કેમરન સરકાર’નો નારો આપ્યો છે. મોદીની માફક થ્રી-ડી પ્રચારસભાઓ યોજવાની પણ કેમરનની વિચારણા છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ ‘આસમાન નીલા હૈ’ નામનું હિન્દી ગીત પણ લોન્ચ કર્યું છે. ભારતીય મૂળના ઉદ્યોગપતિ જી. પી. હિન્દુજાએ કહ્યું હતું કે ભારતીયો અન્ય લોકોની જેમ મત નથી આપતાં. તેઓ સારું ડીલ આપી શકે તેવા પક્ષને મત આપે છે. બિનનિવાસી ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલે જણાવ્યું હતું કે પક્ષો મત મેળવવા માટે આખરી પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય લોકો જે પક્ષ ઉપર પસંદગીનો કળશ ઢોળે છે તે તમામ લોકો માટે ઉત્તમ હોય છે. અત્યાર સુધી લેબર પાર્ટીનો રેકોર્ડ સારો છે, હાલમાં કેમરનને મદદની જરૂર છે. દરેક રાજકીય પક્ષોના નેતાઓએ છેલ્લી ઘડીનો ચૂંટણીપ્રચાર ચલાવ્યો હતો અને મતદારોને રીઝવવાની કોઈ તક છોડી ન હતી.