બોકો હરામે ૪૦૦થી વધુ લોકોની હત્યા કરી 30/04/2015 5:51 am Viren Vyas આતંકવાદી સંગઠન બોકો હરામે નાઇજીરિયામાં ૪૦૦ કરતા વધુ લોકોની હત્યા કરી છે.
હું ભારતીય છુંઃ સલમાન 30/04/2015 6:10 am Viren Vyas ગેરકાયદે શસ્ત્રો રાખવાના કેસમાં સલમાન ખાને ૩૦ એપ્રિલે જોધપુરની એક કોર્ટમાં પોતે ગુનેગાર નહીં હોવાનું જણાવ્યું હતું.
Discrimination by employers make Muslim women unemployed 05/05/2015 1:33 pm Reshma Trilochun New surveys reveal the inequity of employers towards Muslim women. The survey showed that Muslim women were more likely to be unemployed than white Christian women, even if the qualifications and language abilities are equal. The data reported that the unemployment rate among Muslim women was 18%, 9% for Hindu women and 4% for white Christian women.
૧૯ વર્ષ પછી મીનાક્ષી શેષાદ્રીનું પુનરાગમન 30/04/2015 6:26 am Viren Vyas વિતેલા જમાનાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફરીથી બોલિવૂડમાં પગરણ માંડી રહી છે.
ભૂકંપગ્રસ્ત નેપાળની મદદે ભારતીય કંપનીઓ 30/04/2015 6:42 am Nilesh Parmar મુંબઈઃ ભૂકંપના વિનાશક આંચકાથી તહસનહસ થઇ ગયેલા નેપાળમાં ભારત સરકારે વિદેશની ધરતી પરનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મોઘું રાહત-બચાવ અભિયાન હાથ ધર્યું છે, જેમાં ભારતીય કોર્પોરેટજગતે પણ મદદનો હાથ લંબાવ્યો છે.
Jaipur literature festival returns to London 05/05/2015 2:01 pm Rupanjana Dutta The second edition of JLF @ Southbank will be held in London on 16-17 May. The two-day event provides a snapshot of what has been dubbed as ‘the greatest literary show on earth’.
BCAના પૂર્વ સેક્રેટરી સામે ક્રિમિનલ કેસ થશે 30/04/2015 6:48 am Viren Vyas બરોડ ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પૂર્વ સેક્રેટરી વિવાદમાં ફસાયા છે.