Search over, Nepal asks foreign teams to leave 06/05/2015 6:02 am K.K. Joseph Nine days after a powerful earthquake devastated Nepal, the government officially said that the search-and-rescue phase was over and the focus now was on retrieving the dead and providing relief to the affected.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તગડો ચાર્જ વસૂલે છે સેલિબ્રિટીસ 01/05/2015 7:00 am Nilesh Parmar નવી દિલ્હીઃ મનોરંજન અને સ્પોર્ટસ જગતની હસ્તીઓને એન્ડોર્સમેન્ટ માટે ઓફર કરાતી રકમ આકાશને આંબી રહી છે. બોલિવૂડનો પ્રસિદ્ધ સ્ટાર આમિર ખાન એન્ડોર્સમેન્ટ માટે દૈનિક પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અને એ તો સ્વાભાવિક છે કે કોઈ બ્રાન્ડ તેને વર્ષમાં માત્ર એક દિવસ માટે તો સાઇન નથી કરતી. આમ તે વર્ષમાં માત્ર ચાર દિવસ એન્ડોર્સમેન્ટ કરે તો પણ તેને તગડી આવક થાય છે.
બ્રિટનનાં આ બહેન બહુ ભારેખમ 06/05/2015 6:03 am Vikram Nayak લંડનઃ તમને ફોટોગ્રાફમાં જોવા મળતી જ્યોર્જિયા ડેવિસની ઉંમર માત્ર ૨૨ વર્ષ છે, પણ વજન અધધધ ૩૮૧ કિલોગ્રામ છે. એક સમયે બ્રિટનની ફેટેસ્ટ ટીનેજરનો ખિતાબ ધરાવતી જ્યોર્જિયા અત્યાર સુધી તો ખાઇપીઇને જલ્સો કરતી હતી, પણ ગયા સપ્તાહે તેની તબિયત બગડી ત્યારે તેને સમજાયું હશે કે મહાકાય કાયાથી કેવી હાલાકીનો સામનો કરવો પડે છે.
India approves changes to Companies Act 06/05/2015 6:05 am K.K. Joseph To make it easy to do business in India, the central government has rationalised certain documentation procedures required for companies
ડીસામાં બટેટાની વ્યાપક ખેતી, રાયડા-એરંડાનું વાવેતર ઘટ્યું 01/05/2015 7:18 am Viren Vyas બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી બટેટાની ખેતી સતત વધી રહી છે.
India's inflation to range at 3.7 per cent in 2015-16 06/05/2015 6:05 am K.K. Joseph India's inflation is likely to average 3.7 per cent in the current fiscal, which is higher than the 2 per cent recorded in the last fiscal, a Dun & Bradstreet research report said
નેપાળના ભૂકંપે ભૂગોળ બદલીઃ ભારત ૧૦ ફૂટ ઉત્તરમાં ખસ્યો 01/05/2015 7:36 am Nilesh Parmar કાઠમાંડુ, નવી દિલ્હી, વોશિંગ્ટનઃ નેપાળમાં ૨૫મી એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારતીય ઉપખંડની ભૂગોળને પણ ખળભળાવી મૂકી છે. અમેરિકાની કોલંબિયા યુનિર્વિસટીની લેમોન ડોહેર્તી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રોફેસર કોલિન સ્ટાર્કે જણાવ્યું છે કે ભૂકંપને કારણે ભારત દેશ થોડી જ સેકન્ડોમાં નેપાળ તરફ ઉત્તરમાં ૧ થી ૧૦ ફૂટ ખસી ગયો છે. નેપાળના કાઠમાંડુ અને પોખરા વચ્ચે આવેલો ૧૦૦૦થી ૨૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર એક દિશામાં ખસી ગયો છે.
Dear Financial Voice Reader, 06/05/2015 6:05 am K.K. Joseph What will the election mean for your investments and for the Pound?
અતિમેદસ્વી ત્રણ બાળકોની સારવાર કેમ્બ્રિજના નિષ્ણાતો કરશે 01/05/2015 7:39 am Viren Vyas જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકાના અતિમેદસ્વિતાથી પીડાતા ત્રણ ભાઇ-બહેનને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.