નેપાળમાં ૨.૫ લાખ મકાનો સંપૂર્ણ તબાહ 02/05/2015 8:23 am Nilesh Parmar કાઠમાંડુઃ નેપાળમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં આશરે અઢી લાખ મકાનો કાં તો સંપૂર્ણ ધરાશયી થઇ ગયા છે અથવા તો તેમાં વસવાટ ન કરી શકાય એટલી હદે જોખમી બની ગયા છે. આ ભૂકંપથી મકાનો ઉપરાંત વીજળીના થાંભલા, વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. નેપાળમાં શનિવારે આવેલો ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ છેલ્લા આઠ દસકાનો સૌથી ભયાનક ભૂકંપ હતો.
Polygamy increases risk of heart disease 06/05/2015 6:18 am K.K. Joseph A new study has found that men with multiple wives have four times more the risk of heart disease.
નેપાળમાં ચીની લશ્કરની કંગાળ કામગીરી 02/05/2015 8:24 am Nilesh Parmar કાઠમાંડુઃ ભૂકંપગ્રસ્ત નેપાળમાં ફસાયેલા પોતાના દેશના નાગરિકોને ઉગારવાની બાબતમાં ભારતીય સૈન્યની ઝડપી કામગીરી સામે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો દેખાવ કંગાળ રહ્યો છે. આથી નેપાળમાં એવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે પોતાના જ દેશના નાગિરિકોને ઉગારવામાં ચીની લશ્કરની કામગીરી ધીમી અને હતાશાજનક કેમ છે?
Will discuss Lakhvi's release, UNSC panel assures India 06/05/2015 6:25 am K.K. Joseph A United Nations Security Council (UNSC) committee has assured India that it would take up the issue of Mumbai terror attack mastermind Zaki-ur Rehman Lakhvi's release at its next meeting, after India expressed concern that his release from a Pakistani jail violates the provisions of the global body.
Former Labour MP guilty of attacking two teenage boys in London corner shop 03/05/2015 3:56 pm Reshma Trilochun Former Labour MP, Eric Joyce (54) has been convicted of attacking two teenage boys in a corner shop in London, as they tried to buy a chocolate milkshake.
Indians in US cross $100,000 median income 06/05/2015 6:25 am K.K. Joseph A snapshot released by the US Census Bureau last week reveals that the median household income for Indian-Americans has crossed the $100,000 per annum milestone, the highest for any ethnic group, including white, native-born Americans.