ફાઇટ ઓફ ધ સેન્ચુરીઃ ‘મની મેન’ ૩૬ મિનિટમાં રૂ. ૧૧૪૨ કરોડ જીત્યો 06/05/2015 6:28 am Vikram Nayak લાસ વેગાસઃ કેસિનો સિટીમાં શનિવારે ખેલાયેલો ફાઇટ ઓફ ધ સેન્ચુરી જંગ ‘મની મેન’ના હુલામણા નામે જાણીતા અમેરિકી બોક્સર ફ્લોઇડ મેવેદર જુનિયરે જીત્યો છે. વેલ્ટરવેઇટ વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઇટમાં અત્યાર સુધી એક પણ મુકાબલો ન હારનારા મેવેદર જુનિયરે જીતનો સિલસિલો જારી રાખતાં ફિલિપાઇન્સના મેન્ની પેક્વિઓને પરાજય આપ્યો હતો.
ક્વીન એલિઝાબેથની સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાંથી મોટી પીછેહઠ 04/05/2015 4:43 am Achyut Sanghavi લંડનઃ વિદેશથી બ્રિટનમાં ઠલવાતી નવી સંપત્તિની સામે દેશની જૂની સંપત્તિ તાલ મિલાવી શકતી નથી. આ વર્ષના ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટના ૧૧૭ બિલિયોનેર્સમાં માત્ર ૬૨ જ બ્રિટનમાં જન્મેલા છે. ઉલ્લેખનીય છે કે ક્વીન એલિઝાબેથ પહેલી જ વખત સૌથી તવંગર ૩૦૦ વ્યક્તિની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યાં નથી. આ વર્ષે £૧૦ મિલિયનની વૃદ્ધિ સાથે તેમની કુલ સંપત્તિ £૩૪૦ મિલિયન થઈ છે. લંડનસ્થિત યુક્રેની બિઝનેસમેન લેન બ્લાવાટનિક અંદાજે £૧૩.૧૭ બિલિયનની સંપત્તિ સાથે રિચ લિસ્ટના પ્રથમ ક્રમે છે. £૧૩ બિલિયનની સંયુક્ત સંપત્તિ સાથે શ્રી અને ગોપીચંદ હિન્દુજા બીજા ક્રમે છે.
Jayalalithaa case: Acharya back as SPP 06/05/2015 6:28 am K.K. Joseph Senior Counsel and former State Advocate General B V Acharya is back as the special public prosecutor (SPP) in the disproportionate assets case against AIADMK general secretary Jayalalithaa.
૧૯૯૭ પછી નવા બે તૃતીઆંશ કુટુંબમાં ઈમિગ્રન્ટ્સનું પ્રભુત્વ 04/05/2015 4:46 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનમાં ૧૯૯૭ પછી સર્જાયેલા ૬૬ ટકા નવા ઘર કે પરિવારના વડા તરીકે વિદેશમાં જન્મેલી વ્યક્તિ હોવાનું સત્તાવાર ડેટા જણાવે છે. નેશનલ સર્વે આધારિત અભ્યાસમાં માઈગ્રેશન વોચ દ્વારા જણાવાયું છે કે ૧૯૯૭ પછી દેશમાં ૨.૭ મિલિયન પરિવાર રચાયા છે, જેમાંથી આશરે ૧.૮ મિલિયન કુટુંબોનું વડપણ યુકે બહાર જન્મેલી વ્યક્તિ સંભાળે છે. કડક ઈમિગ્રેશ નિયંત્રણોની હિમાયત કરતી માઈગ્રેશન વોચ સંસ્થા કહે છે કે હાઉસિંગ માર્કેટ પરનું મુખ્ય દબાણ ઈમિગ્રેશનના કારણે ઉદ્ભવ્યું છે.
Student hospitalised after bear attack 06/05/2015 6:28 am K.K. Joseph A student suffered serious injuries after bear attacked him in Ooty in Tamil Nadu.
CIOની ૪૦મી વર્ષગાંઠ ઉજવાઈ 04/05/2015 4:49 am Achyut Sanghavi લંડનઃ CIOના નામે લોકપ્રિય કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનિઝેશન્સ (યુકે) દ્વારા ગુરુવાર, ૯ એપ્રિલે તેની ૪૦મી (૧૯૭૫થી ૨૦૧૫) વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ધ તાજ હોટેલ, બકિંગહામ ગેટ ખાતે આયોજિત ડિનરમાં પૂર્વ હોદ્દેદારો, એક્ઝીક્યુટિવ કમિટીના સભ્યો, ભારતીય સંસ્થાઓના અગ્રણીઓ, મહાનુભાવો અને રાજકારણીઓ ઉપસ્થિત હતા. લેસ્ટરના સાંસદ રહેલા કિથ વાઝે ૪૦ વર્ષ દરમિયાન CIOની કામગીરી સાથે તારા મુખરજી, પૂર્વ અને વર્તમાન સમિતિ હોદ્દેદારોની પ્રશંસા કરી હતી. તેમણે અને લેસ્ટર સિટીની પ્રગતિમાં ફાળો આપનારા તમામ લોકોનો ઉલ્લેખ કર્યો હતો.
TN fishermen told not to fish in Lankan waters 06/05/2015 6:28 am K.K. Joseph The Central government categorically told Tamil Nadu fishermen not to fish in Sri Lankan waters by crossing the International Maritime Boundary Line (IMBL)
Chinese team rescues Andhra, Telangana mountaineers 06/05/2015 6:28 am K.K. Joseph Over 20 mountaineers from Andhra Pradesh and Telangana were rescued by Chinese Mountaineering Association (CMA) from Everest base camp, where they had been stranded following the Nepal earthquake.
બ્રિટિશ યુવાનોમાં ડાયાબીટીસથી મોતનું પ્રમાણ ૧૫ વર્ષમાં બમણું 04/05/2015 4:52 am Achyut Sanghavi લંડનઃ પશ્ચિમ યુરોપની સરેરાશની સરખામણીએ બ્રિટનમાં ડાયાબીટીસથી મૃત્યુ પામતા યુવાનોની સરેરાશ વધુ છે. ૧૫થી ૨૪ વર્ષના તરુણ અને પુરુષોમાં ડાયાબીટીસથી મોતનું પ્રમાણ ૨૦૦૦ પછી ૧૫ વર્ષમાં બમણું થયું છે અને યુએસને પણ વટાવી જશે તેમ એક અભ્યાસમાં જણાવાયું છે.