ઉંદર, વાંદા અને જીવાતોનો ઉપદ્રવ 04/05/2015 4:56 am Achyut Sanghavi લંડનઃ તમારો વસવાટ શું બ્રિટનના સૌથી જીવાતપૂર્ણ શહેરમાં છે? બ્રિટિશ પેસ્ટ કન્ટ્રોલ એસોસિયેશનના રિપોર્ટ અનુસાર બ્રિટનમાં લોકોનાં ઘરોમાં ફરતાં વાંદા, ઉંદર અને માંકડ સહિતની જીવાતોનો ભારે ત્રાસ છે. કેટલાંક વિસ્તારોમાં તો વર્ષ દરમિયાન ઘરમાં જીવાતોના ૧૪,૮૧૨ કેસ જોવાં મળ્યા હતા. બર્મિંગહામને યુકેની ઉંદર રાજધાની કહેવામાં આવે છે અને ઉંદર મારવાનું સૌથી વધુ પ્રમાણ પણ અહીં જ છે.
TRS chief vows to turn Telangana into a golden state 06/05/2015 6:28 am K.K. Joseph Telangana Chief Minister K Chandrasekhar Rao vowed to turn the newly-created Telangana into a golden state by implementing more welfare and development schemes in four years.
વડતાલ મંદિરમાં ધર્માદો લેવાના મુદ્દે વિવાદ 04/05/2015 8:15 am Viren Vyas વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણી પછી છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદો ઊભા થયા છે.
Gurgaon mothers offer to help 2 orphaned children of Telangana 06/05/2015 6:28 am K.K. Joseph After the plight of two minor orphaned children in Telangana's Medak was highlighted by media, the state government has stepped in, announcing an "immediate" compensation of Rs 100,000 for the family.
સિંહની ગણતરી માટે તબીબની અમેરિકાથી અમરેલીની સફરઃ 04/05/2015 9:10 am Viren Vyas એક સિંહ પ્રેમી યુવા તબીબે અનોખી સફર ખેડી છે.
ભારતમાં સૌથી લાંબા વાળ ધરાવે છે સ્મિતા 06/05/2015 6:32 am Vikram Nayak લખનૌઃ ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદમાં રહેતી ૩૭ વર્ષની સ્મિતા શ્રીવાસ્તવ નામની મહિલાનું નામ ૨૦૧૨માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. એ વખતે તેના વાળ છ ફૂટ લાંબા હતા. આજે સ્મિતાના વાળ વધીને સાત ફૂટ થઈ ગયા છે. સ્મિતાના વાળ માત્ર લાંબા જ નથી, જથ્થાદાર, કાળાભમ્મર અને સિલ્કી પણ છે.
વધુ પડતા એનર્જી ડ્રિંક્સથી હૃદયરોગનો ખતરો 06/05/2015 6:36 am Vikram Nayak વોશિંગ્ટનઃ વધારે પડતું એનર્જી ડ્રિંક્સ પીવાથી હૃદયરોગનો ખતરો સર્જાય છે, અને કેટલાક કિસ્સામાં વ્યક્તિનું મૃત્યુ પણ નીપજી શકે છે. વિજ્ઞાનીઓએ સ્વસ્થ આરોગ્ય ધરાવતાં લોકોને પણ એનર્જી ડ્રિંક્સ સામે ચેતવણી આપી છે. સંશોધકોના મતે યુવાનોમાં એનર્જી ડ્રિંક્સ પીવાના ચલણમાં વધારો થઇ રહ્યો છે, પણ એનર્જી ડ્રિંક્સ યુવાનોના હૃદય પર ગંભીર જોખમ ઊભું કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે.
4 get life term for murder of Canada-based Indian girl 06/05/2015 6:37 am K.K. Joseph A Canada-based Indian girl fell in love with an auto driver of Punjab and fled her parents' home to get married to her lover in India.
Ramdev declines Haryana govt offer 06/05/2015 6:37 am K.K. Joseph Yoga guru Ramdev, who has been appointed Haryana's brand ambassador to promote yoga and ayurveda, declined the state government's offer to have the status of a cabinet minister.