Advanced search


લંડનઃ બ્રિટિશ શિક્ષકો પરનું દબાણ હળવું કરવા શાળાઓએ પરીક્ષાના પેપર્સ તપાસવા માટે ભારત મોકલવા જોઈએ તેવું સૂચન યુનિવર્સિટી કોલેજ લંડનની ઈન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ રેબેકા એલને કર્યું છે. માર્કિંગની વધુપડતી કામગીરી બ્રિટિશ શિક્ષકોની મુખ્ય ફરિયાદ છે. ડો. એલને કહ્યું હતું કે માર્કિંગના આઉટસોર્સિંગ પાછળ પ્રતિ કલાક £૨નો જ ખર્ચ આવે છે અને તે ભરોસાપાત્ર પણ હોય છે.

Indian Prime Minister Narendra Modi will pay a three-nation official visit to China, Mongolia and Republic of Korea from May 14 to May 19, ministry of external affairs announced

લંડનઃ આધુનિક યુગમાં પણ ગુલામી બાબતે ઓપરેશન ઈમ્પિરિયલ હેઠળ તપાસના પરિણામે કાર્ડિફની ચાર વ્યક્તિ સામે અપહરણ સહિતના ગુના લગાવાયા છે. તેમની ગયા જૂનમાં ધરપકડ કરાઈ હતી. તેમને આ મહિનાના અંતમાં ન્યૂપોર્ટ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાશે.

લંડનઃ યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લોડ જૂન્કરે જણાવ્યું છે કે વધતી માઈગ્રેશન કટોકટીને હલ કરવા બ્રિટનને આફ્રિકાના સંખ્યાબંધ શરણાર્થીઓને આશ્રય આપવાની ફરજ પાડી શકાય છે. તેમણે કહ્યું હતું કે જો યુરોપના નેતાઓ માઈગ્રન્ટ્સ માટે તેમના દેશના દ્વાર ખોલવાનો નિર્ણય નહિ કરે તો માઈગ્રન્ટ શરણાર્થીઓ બારી તોડીને પણ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે

હમારે ઘર આઇ એક નન્હી પરી...

લંડનઃ શાહી પરિવારના સભ્યો સહિત સમગ્ર બ્રિટનના પ્રજાજનો જેના આગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના બીજા સંતાન - પ્રિન્સેસનો જન્મ શનિવાર સવારે ૮.૩૪ કલાકે થયો છે. શાહી પરિવારમાં ૬૫ વર્ષના લાંબા સમય પછી પ્રિન્સેસનો જન્મ થયો છે. 

prince with daughter4

prince with daughter4

લંડનઃ વોલ સ્ટ્રીટ અને યુએસ શેરબજારોમાં ભારે ધોવાણ બદલ જવાબદાર ગણાવાયેલા હંસલોના નાવિન્દર સિંહ સરાઓને અગાઉની શરતોએ જ ફરી જામીન અપાયા હતા. જોકે, £પ,૦૦૦,૦૦૦ની સ્યોરિટી જમા ન થતા તેને કસ્ટડીમાં જ રહેવાનો વારો આવ્યો છે.

લંડનઃ પુરુષને જેટલી વધુ પત્ની હોય તેમ હૃદયરોગનું જોખમ નોંધપાત્રપણે વધે છે. બહુપત્નીત્વની આરોગ્ય અસરો વિશે પ્રથમ મોટા અભ્યાસમાં સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના ૬૮૭ પુરુષ સંકળાયા હતા. જેમાંથી ૬૬ ટકાને એક પત્ની હતી, જ્યારે બાકીનાને બેથી ચાર પત્ની હતી. ઘણા બ્રિટિશ મુસ્લિમો પણ બહુપત્નીત્વ પ્રથાને અનુસરે છે.

'Piku'...

“Piku” is an upcoming Bollywood comedy-drama film directed by Shoojit Sircar.

graphics1

graphics1

graphics1