સાત વર્ષે બ્રિટિશ બોમ્બ મેકરની ઓળખ 05/05/2015 5:05 am Achyut Sanghavi લંડનઃ ઈરાકમાં અમેરિકી દળો વિરુદ્ધ વિનાશક ત્રાસવાદી અભિયાન પાછળના બ્રિટિશ ટેક્સી ડ્રાઈવર અનીસ આબિદ સરદારની ઓળખ સાત વર્ષની જહેમત પછી કરી શકાઈ છે. સરદાર સામે સાર્જન્ટ ફર્સ્ટ ક્લાસ રેન્ડી જ્હોન્સનની હત્યાનો આરોપ છે. ઈરાકમાં સાર્જન્ટના વાહન પાસે હાથબનાવટનો બોમ્બ ફાટ્યા પછીની ઈજામાં તેનું મોત થયું હતું
Aishwarya’s ‘Jazbaa’ to be showcased at Cannes 06/05/2015 6:49 am K.K. Joseph Former Miss World Aishwarya Rai is making a comeback to the silver screen with Sanjay Gupta’s “Jazbaa,” which has already gone on floors. The much-awaited movie will now be showcased at the Cannes Film Festival 2015, where Aishwarya is a regular feature at the red carpet
• માઈગ્રન્ટ ‘બેબી બૂમ’થી ૮૦,૦૦૦ને પસંદગીની શાળા નહિ મળે 05/05/2015 5:12 am Achyut Sanghavi માઈગ્રન્ટ બાળજન્મમાં ભારે વધારાથી કેટલાંક વિસ્તારોમાં એજ્યુકેશન સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે. અંદાજો કહે છે કે ૮૦,૦૦૦ બાળકોને તેમની પ્રથમ પસંદગીની શાળામાં પ્રવેશનો ઈનકાર કરાયો છે. આ ઉપરાંત, ૨૦,૦૦૦ બાળકો માટે તમામ છ વિકલ્પ નજરઅંદાજ કરાયા છે. અનેક બાળકોના સગાં ભાઈ-બહેનને તેમની શાળામાં પ્રવેશ મળી રહ્યો નથી. શાળાઓમાં બેઠકોની તીવ્ર અછત માટે લેબર પાર્ટીના ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનના શાસનમાં અપનાવાયેલી ઓપન-ડોર ઈમિગ્રેશન નીતિને કારણભૂત માનવામાં આવે છે. સરકારી પ્રાઈમરી શાળાઓમાં ૨૦૦૯માં ૩.૯ મિલિયન વિદ્યાર્થી હતા, જે ૨૦૧૮માં વધીને ૪.૬ મિલિયન સુધી પહોંચી જવાની આગાહી છે.
A gangster set up for Simbu and Trisha? 06/05/2015 6:49 am K.K. Joseph Simbu has quite a number of interesting projects lined up in his kitty – “Vaalu,” “Idhu Namma Aalu” with Pandiraj, “Acham Enbathu Madamaiyada” with Gautham Menon and also the upcoming Selvaraghavan untitled directorial. Trisha would be pairing up with Simbu for this Selvaraghavan film, alongside Taapsee and Jagapathi Babu
લંડનમાં પ્રથમ ઘર ખરીદવા વર્ષે £૭૭,૦૦૦ કમાવું પડે 05/05/2015 5:16 am Achyut Sanghavi લંડનઃ KPMG ના સંશોધન રિપોર્ટ મુજબ સમગ્ર યુકેમાં પ્રથમ ઘર ખરીદનારની લઘુતમ કમાણી વર્ષે £૪૦,૫૫૩ની હોવી જરૂરી છે, જ્યારે સરેરાશ વેતન માત્ર £૨૨,૦૪૪ છે. જોકે, લંડનમાં પ્રથમ ઘર ખરીદવા કે પ્રોપર્ટી નિસરણી પર ચડવા માટે લઘુતમ કમાણી વર્ષે £૭૭,૦૦૦ હોવી જોઈએ. જ્યારે રાજધાનીમાં સરેરાશ વાર્ષિક વેતન માત્ર £૨૭,૯૯૯ છે. સરેરાશથી વધુ કમાનારા અને વારસામાં ઘર મેળવનાર સિવાય તમામ માટે ઘર પોસાવું મહત્ત્વની સમસ્યા બની ગઈ છે.
Dhanush is Maniratnam's next hero 06/05/2015 6:49 am K.K. Joseph Maniratnam has been overjoyed by the huge reception received to his latest film “OK Kanmani,” but the classic filmmaker is not sitting back to enjoy it and has already kick started the ground work for his next project