ગુજરાતનાં બે ટીચર્સ ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે ટોપ-૫૦ લિસ્ટમાં 15/12/2014 11:33 am Achyut Sanghavi લંડનઃ ગુજરાતના અમદાવાદ અને રાજકોટ સહિત ભારતનાં ત્રણ ટીચર્સે વિશ્વના પ્રથમ ગ્લોબલ ટીચર પ્રાઈઝના ટોપ-૫૦ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. ૧૦ લાખ ડોલરનું ઈનામ ધરાવતાં એવોર્ડની યાદીમાં અમદાવાદની ધ રિવરસાઈડ સ્કૂલના કિરણ બીર સેઠી, રાજકોટની એસ. એન. કણસાગરા સ્કૂલનાં બિજલ દામાણી અને કોલકતાની બિરલા હાઈસ્કૂલ જુનિયર સેક્શનનાં હિરા પ્રસાદનો સમાવેશ કરાયો છે. શિક્ષકોનો મોભો સુધારવા અને સમાજમાં તેમની મહત્ત્વની ભૂમિકાને માન્યતા પ્રદાન કરવાના હેતુસરના એવોર્ડ માટે વિશ્વના યુએસ, યુકે, ઈટાલી, કેન્યા, યુગાન્ડા, ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, મેક્સિકો અને જોર્ડન સહિત ૧૨૭ દેશમાંથી ૫,૦૦૦થી વધુ નોમિનેશન્સ અને ૧૩૦૦ આખરી અરજી આવ્યાં છે.
Malala, Satyarthi receive Nobel peace prize 16/12/2014 1:01 pm Arvind Rajput India's Kailash Satyarthi and Pakistan's Malala Yousafzai received the Nobel Peace Prize 2014 jointly for their work on promoting child rights in the troubled sub-continent, where millions are deprived of their childhood and education.
માઓવાદી અરવિંદન સામે ૨૫ આરોપ 15/12/2014 11:42 am Achyut Sanghavi લંડનઃ ગયા વર્ષે નવેમ્બરમાં લેમ્બેથ ખાતે ધરપકડ કરાયેલા ૭૪ વર્ષીય માઓવાદી અરવિન્દન બાલાક્રિષ્ણન સામે ખોટી રીતે બંધનાવસ્થામાં રાખવા, બાળકો સાથે ક્રુરતા, અશ્લીલ હુમલા અને બળાત્કાર સહિત ૨૫ આરોપો લગાવાયા છે.
CIA falsely claimed to have thwarted British terror plots 16/12/2014 1:01 pm Arvind Rajput The CIA had falsely claimed to have thwarted eight terror plots, including three relating to Britain, because of intelligence gained from its enhanced interrogation programme, a Senate reports said.
રાજકોટ-મુંબઈ ફ્લાઇટના ભાડામાં ચાર ગણો વધારોઃ 15/12/2014 11:45 am Viren Vyas ક્રિસમસની રજાઓ શરૂ થયા પૂર્વે તથા લગ્નગાળાની સિઝનનો લાભ લઈને વિમાની કંપનીએ રાજકોટ-મુંબઈ હવાઈ મુસાફરીના ભાડા ચાર ગણા વધારી મુસાફરોને લૂંટવાનું શરૂ કર્યું છે. તોતિંગ વધારાથી મુસાફરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ખૂબ ટ્રાફિકને કારણે મુસાફરોને પણ ના છુટકે મોંઘાભાવે ટિકીટ લેવી પડે છે. ટિકીટના રૂ. ૩૫૦૦-૫૦૦૦ હતા, જે વધારીને ૧૦થી ૧૮ હજાર થઈ ગયા છે.
Enchanting Journeys: Kerala in Ahmedabad 16/12/2014 1:01 pm Arvind Rajput Stellar International Art Foundation will present a selection of work by acclaimed artist Paresh Maity at the Hyatt Ahmedabad for the 2015 Vibrant Gujarat Summit.