નેપાળમાં ફરી ભૂકંપથી ૪૨ લોકોના મોત 12/05/2015 3:37 pm Viren Vyas નેપાળ અને અફઘાનિસ્તાનમાં મંગળવારે આવેલા બે ભૂકંપની અસર ભારતમાં પણ થઇ હતી.
પદ્મ એવોર્ડ માટે લોબીંગ થાય છે: બાબા રામદેવ 12/05/2015 3:39 pm Viren Vyas પદ્મ વિભૂષણ એવોર્ડ લેવાનો ઇનકાર કરનારા યોગગુરુ બાબા રામદેવે હવે એવું નિવેદન કર્યું છે કે આ એવોર્ડ માટે રાજકીય લોબીંગ હોવું જરૂરી છે અને તેની પસંદગી પ્રક્રિયામાં પણ ભારે દબાણ થતું હોય છે.
ભ્રષ્ટાચારના કેસમાં જયલલિતા નિર્દોષ છૂટ્યા 12/05/2015 3:42 pm Viren Vyas આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં તામિલાનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા નિર્દોષ છૂટ્યા છે.
રૂ. ૭,૦૦૦ કરોડના સત્યમ કૌભાંડમાં રાજુને જામીન, સજા રદઃ 12/05/2015 3:45 pm Viren Vyas હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક બી રામાલિંગા રાજુ અને અન્ય ૯ને રૂ. સાત હજાર કરોડના સત્યમ કૌભાંડમાં જામીન આપ્યા છે અને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી હતી.
લખવીને મુક્તિ કરી પાકિસ્તાને ભૂલ કરી: 12/05/2015 3:53 pm Viren Vyas અમેરિકાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે મુંબઈના ૨૬-૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઝરી-ઉર-રહેમાન લખવીને જેલમાંથી મુક્તિ આપી એ એક ‘ભૂલ’ છે, અને તેણે આ અંગે તેની ચિંતા પાકિસ્તાનને જણાવી છે.