તંદુરસ્ત અને દીર્ઘ આયુષ્યનું રહસ્ય 28/05/2015 3:17 am Nilesh Parmar આયુષ્યની વાત નીકળે છે ત્યારે વડીલો ઘણી વખત કહેતા હોય છેઃ કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ વધુ મહત્ત્વનું છે. વડીલોની આ વાતમાં અનુભવનો અર્ક પણ છે, અને વાસ્તવિક્તાનું પ્રતિબિંબ પણ છે.
લાલુભાઇ પારેખને NCGO દ્વારા એવોર્ડ એનાયત કરાયો 26/05/2015 1:28 pm Kamal Rao અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના ચેરમેન શ્રી લાલુભાઇ પારેખને નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેસન્સ દ્વારા તાજેતરમાં હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે ગુજરાત ડે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અને બ્રિટનમાં વસતા ગુજરાતીઅોને અપાયેલી સેવાઅો બદલ એવોર્ડ એનાયત કરાયો હતો.
Indians are the biggest spenders in Britain 26/05/2015 1:46 pm Rupanjana Dutta A data released by the City Mayor's office has shown that Indians are among the biggest spenders while holidaying in London. As many as 213,000 Indians have visited London over nine months from January to September 2014 spent £172 million.
West Bengal Chief Minister to visit London in July 26/05/2015 1:54 pm Rupanjana Dutta West Bengal Chief Minister Smt Mamata Banerjee may visit London on 26 July for four days with a delegation to seek investment in West Bengal, a source has revealed.