Baxi elected as the new President of the world recycling body 26/05/2015 2:07 pm Rupanjana Dutta At the 2015 General Assembly of the Bureau of International Recycling on Tuesday, 19 May 2015 in Dubai, the world recycling body elected its new President, Mr Ranjit Singh Baxi of J & H Sales (International) Ltd.
હોમમેડ ફેસ-માસ્કઃ ગર્મી મેં ઠંડી કા અહેસાસ 28/05/2015 5:05 am Nilesh Parmar સમર... ત્રણ અક્ષરનું નામ ધરાવતી વર્ષની આ એક જ મોસમ એવી છે જે ભાગ્યે જ કોઈને ગમતી હશે. અંગદઝાડતી ગરમી કોને ગમે? સ્ત્રીઓને તો વળી વધુ ચિંતા. જો થોડુંક પણ ધ્યાનચૂક થયું કે ચહેરાની સુંદરતા તો જાણે દાવ પર જ લાગી જાય. જોકે આ સમસ્યાનો હાથવગો ઉપાય છે હોમમેડ ફેસ-માસ્ક.
Cameron pledges to tighten Britain's border further 26/05/2015 2:17 pm Rupanjana Dutta While immigration remains the most divisive political issue in Britain, Prime Minister David Cameron on last Thursday has yet again announced plans to crack down on illegal immigration and tighten Britain's borders. New official figures showed a significant rise in the number of migrants surging to roughly 318,000 in 2014, up from 209,000 the year before, the Office for National Statistics (ONS) reported.
ઓબામાની પુત્રી માટે કેન્યાથી માગુ આવ્યું 28/05/2015 7:46 am Viren Vyas અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા પાસે કેન્યાથી એક વિચિત્ર પ્રસ્તાવ આવ્યો છે.
Female cyclist assaulted and pushed into Regent's Canal 26/05/2015 2:22 pm Rupanjana Dutta Police in Tower Hamlets are appealing for information and witnesses after a female cyclist was pushed from a towpath into the Regent’s Canal.
અમેરિકન મીડિયા દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ની ટીકા 28/05/2015 8:00 am Viren Vyas વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેળની એનડીએ સરકારનું ૨૬ મેએ એક વર્ષ પૂર્ણ થતાં અમેરિકન મીડિયાએ મોદી સરકારની આકરી ટીકા કરી છે.
Man released without charge in connection to Farooq murder 26/05/2015 2:27 pm Rupanjana Dutta On Monday, 27 August 2014 the man arrested by MPS Counter Terrorism Command detectives investigating the murder of Dr Imran Farooq on suspicion of conspiracy to murder at an address in Waltham Forest has now been released without charge.