જળકમળવત્ હૃદયસમ્રાટ યોગીજી મહારાજ 29/05/2015 5:04 am Nilesh Parmar યોગીજી મહારાજ, પોતાના લાક્ષણિક પ્રેમાળ વ્યક્તિત્વથી લાખો લોકોના હૃદયસમ્રાટ બની રહ્યા હતા. લોકોનાં હૃદય જીતવાની એમની અતુલ સિદ્ધિ હતી. ક્યારેય દુરાગ્રહ કે હઠાગ્રહ કર્યા વગર, ફરજ પાડ્યા સિવાય, માત્ર પ્રેમના માધ્યમથી અસંખ્ય લોકો પાસે રચનાત્મક કાર્ય કરાવી શક્યા. લોકો તેમના પ્રેમપૂર્ણ આદેશો મેળવવા માટે ઝંખતા રહેતા હતા.
ટીવીના ‘બા’ સુધા શિવપુરીનું નિધન 26/05/2015 2:56 pm Viren Vyas બાલાજી ટેલીફિલ્મની જાણીતી સિરિયલ ‘ક્યું કિ સાસ ભી કભી બહુ થી’ના બા સુધા શિવપુરીનું ૨૦ મેએ અવસાન થયું હતું.
જગતને નરેન્દ્ર મોદી જેવા નેતાની જરૂરઃ વર્લ્ડ બેંકના વડા 29/05/2015 5:44 am Viren Vyas કેન્દ્રમાં સરકારનું એક વર્ષ પૂર્ણ કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી સંસ્થાએ પણ પ્રશંસા કરી છે.
મેગી નૂડલ્સ પર ભારતમાં પ્રતિબંધ મુકાશે? 29/05/2015 5:51 am Viren Vyas મેગી ખાવાના રસિકો માટે ખરાબ સમાચાર છે.