પ્રિયંકા ચોપરા પણ છે રંગભેદ પીડિત 29/05/2015 6:23 am Viren Vyas વિદેશોમાં ખાસ કરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જેવા દેશોમાં રંગભેદની ઘટનાઓ ઘટતી રહે છે.
સુભાષ ઘાઈને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ 29/05/2015 6:28 am Viren Vyas બોલિવૂડના શો મેન સુભાષ ઘાઈને કુઆલાલમ્પુરમાં યોજાનારા છઠ્ઠો લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૧૫ એનાયત થશે.
ગુજરાતી યુવક FBIના જાસૂસને લાંચ આપતાં ઝડપાયો 26/05/2015 3:05 pm Viren Vyas નાની પરંતુ જાહેર વેપારની એક કંપની માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે એક હેજ ફંડ મેનેજર બનેલા જાસૂસના હાથે લાંચ આપવામાં સંડોવાયેલ એક ગુજરાતી અમેરિકામાં દોષિત જાહેર થયો છે.
લોકશાહીમાં રાજાશાહીનું નાટકઃ મૈસુરમાં યદુવીરનો રાજ્યાભિષેક 29/05/2015 6:29 am Nilesh Parmar મૈસુરઃ ભારત દેશમાં ભલે રાજાશાહી પ્રવર્તતી હોય, પણ એક સમયે રજવાડું સંભાળનાર પરિવારો આજે પણ ભૂતકાળને ભૂલવા તૈયાર નથી. આથી જ કર્ણાટકમાં આવેલા મૈસુરના રાજપરિવાર માટે ૨૯ મે, ગુરુવારનો દિવસ ખાસ બની રહ્યો હતો. સન ૧૩૯૯થી ચાલી આવતી મૈસૂરની રિયાસતને નવા ‘રાજા’ મળ્યા છે.
ભારતીયોના મતના સહારે કેમરન ફરી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં 26/05/2015 3:16 pm Sandip Bhavsar આશરે દસ લાખ વંશીય લઘુમતી અને ખાસ કરીને ભારતીય મતોએ ડેવિડ કેમરનને ફરી એક વાર ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર નિવાસે પહોંચાડ્યા છે. ભૂતકાળમાં જે મતજૂથ સાથે ટોરી પાર્ટી સંપર્ક સાધી શકી ન હતી તેની પાસેથી સૌથી વધુ મત હિસ્સો મેળવવામાં તેને સફળતા મળી છે. ધ બ્રિટિશ ફ્યુચર પોલ અનુસાર હિન્દુઓના ૪૯ ટકા મત કન્ઝર્વેટિવ પાર્ટીને જ્યારે ૪૧ ટકા મત લેબર પાર્ટીને ગયા છે. હિન્દુ અને શીખ મતદારોને નિશાન બનાવવાની કન્ઝર્વેટિવ રણનીતિ તેને સત્તા પર લાવવામાં મદદરૂપ બની છે.
અમિતાભ સામે રૂ. એક કરોડની નોટિસ 29/05/2015 6:30 am Viren Vyas સોશિયલ મીડિયા ઉપરની વધુ પડતી સક્રિયતા ક્યારેક મહાનુભાવોને ભારે પણ પડી જતી હોય છે.