"Spy"-ing on Nargis Fakhri 29/05/2015 10:16 am Reshma Trilochun On Wednesday 27th May 2015, the cast and crew of the Hollywood film, Spy, were in London to promote their movie, prior to the London premiere. The film stars many impressible names, such as Melissa McCarthy, Jason Statham, Miranda Hart, as well as our very own Bollywood starlet, Nargis Fakhri, with whom we caught up with for an interview.
No place for middlemen, lobbyists now: Modi 27/05/2015 7:42 am K.K. Joseph Indian Prime Minister Narendra Modi on Monday hit out at his critics saying if the NDA government had not come to power, the country would have slipped into “bure din” (gloomy days) with rampant corruption and nepotism.
Dil Dhadakne Do: A cruise journey we can’t wait for! 29/05/2015 11:16 am Rupanjana Dutta Zoya and Farhan Akhtar have come to be associated with travel aspirational films for the Bollywood audience. Films like Zindagi Na Milegi Dobara and Dil Chahta Hai have brought exotic locations to limelight. This is in no comparison to the Yash Chopra genre of films that have made us virtually visit Europe and the U.S.A. since decades, but the theme of ‘discovering oneself’ whilst visiting a faraway place. This time the duo has decided to take that journey on luxurious setting of a cruise ship.
આંખોનું રક્ષા-કવચ સનગ્લાસિસ 27/05/2015 7:43 am Mukesh Patel ગરમીના દિવસોમાં આપણે નાજુક-નમણી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લગાવીને તેનું રક્ષણ કરીએ છીએ, પરંતુ તેનાથી પણ વધુ નાજુક આંખોની કાળજી લેવા માટે બહુ ઓછા લોકો પૂરતી કાળજી લે છે. સૂર્યપ્રકાશના તીવ્ર કિરણોથી ખુલ્લી આંખોને બહુ નુકસાન થવાનું જોખમ રહે છે. આ પરિસ્થિતિથી આંખોને બચાવવા માટે ગરમીના દિવસોમાં સનગ્લાસિસ બહુ જ સારું સુરક્ષા-કવચ બની શકે એમ છે.
કોમેડી ફિલ્મ વેલકમ ૨ કરાચી 30/05/2015 6:55 am Viren Vyas વિદેશ જવાની લાલચમાં યુવાનો કેવી વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે એ વ્યથાને હાસ્યના માધ્યમથી આ ફિલ્મમાં વર્ણવામાં આવી છે.
૬૫ વર્ષનાં વૃદ્ધાએ ચાર સંતાનને જન્મ આપ્યો 27/05/2015 7:52 am Mukesh Patel કીવ (યુક્રેન)ઃ આ દુનિયામાં કેવા કેવા ગજબના કિસ્સાઓ બનતા હોય છે તેનું તાજું ઉદાહરણ વાંચો. ૧૩ સંતાનો ધરાવતી ૬૫ વર્ષની એક માતાએ ફરી વાર એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે.
NHS દ્વારા £૩.૩ બિલિયનનો બેફામ ધૂમાડો 30/05/2015 7:43 am Achyut Sanghavi લંડનઃ NHS દ્વારા ગત નાણાકીય વર્ષમાં એજન્સી નર્સીસ અને ડોક્ટર્સ પાછળ વિક્રમી £૩.૩ બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. હંગામી સ્ટાફ પાછળનો ખર્ચ એક વર્ષમાં ૩૩ ટકા એટલે કે £૮૦૦ મિલિયન વધ્યો છે, જે સમગ્ર દેશમાં આરોગ્ય સંસ્થાની કુલ ખાધ જેટલો છે.
ઘરનું સોનુ બેંકમાં મૂકો ને કરમુક્ત વ્યાજ મેળવો 27/05/2015 7:57 am Mukesh Patel અમદાવાદ, મુંબઈઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે યોજનાનો ભારત સરકારે મુસદ્દો જાહેર કર્યો છે. ઘરમાં કે બેન્કોના લોકર્સમાં પડેલું લોકોનું સોનું ઉત્પાદકીય હેતુસર કામે લગાડવાના આશયથી સરકારે બજેટમાં ગોલ્ડ ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી હતી. હવે સરકારે આ યોજનાની ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.