અમેરિકાનિવાસી લેખિકા પન્ના નાયકને ડાયસ્પોરા રાઈટિંગ એવોર્ડ 27/05/2015 8:19 am Viren Vyas વિદેશમાં રહીને ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રે ક્રિયાશીલ સારસ્વતને ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (ગ્રીડ્સ) દ્વારા પ્રતિ વર્ષ ડાયસ્પોરા લેખન પુરસ્કાર એનાયત થાય છે.
મેયર ચૂંટણીમાં હિન્દુ મત જીતવા આતુર સાદિક ખાને લેબર નેતાઓની કરેલી ટીકા 01/06/2015 12:00 pm Achyut Sanghavi લંડનઃ બધાં એશિયનોને એક જ વર્ગમાં મૂકવાથી લેબર પાર્ટીએ મત ગુમાવવા પડ્યા હોવાની આકરી ટીકા સાદિક ખાને કરી છે. લંડનના મેયર બનવા ઉત્સુક લેબર નેતા અને ટૂટિંગના સાંસદ સાદિક ખાને લંડનની હિન્દુ કોમ્યુનિટીના ૪૫૦,૦૦૦ સભ્યોને જીતવાની કોશિશનો આરંભ કર્યો છે. તેમણે વિવિધ એશિયન ધાર્મિક અને વંશીય જૂથો વચ્ચેના તફાવત સમજ્યા વિના તમામને એક લાકડીએ હાંકવાની પાર્ટીના નેતાઓની ભારે ટીકા કરી હતી. લેબર પાર્ટીએ વિશાળ હિન્દુ મત ધરાવતી હેરો ઈસ્ટ અને ક્રોયડન સેન્ટ્રલ બેઠકો ગુમાવી છે. હિન્દુઓએ લેબર પાર્ટીની સરખામણીએ ટોરી પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. તેમણે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરતી સરકાર ઈમિગ્રેશન નીતિની પણ ટીકા કરી હતી.
સલાયાનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યુંઃ 27/05/2015 8:23 am Viren Vyas સલાયાનું ‘નૂરે ગરીબી’ નામનું માલવાહક વહાણે ગત સપ્તાહે ઓમાનના સમુદ્રમાં પાણી ભરવાના કારણે ડૂબી ગયું હતું.
કોમ્યુનિટી સેન્ટરમાં હિંસાઃ ૧૩ની ધરપકડ 01/06/2015 12:04 pm Achyut Sanghavi લંડનઃ બાંગલાદેશી કોમ્યુનિટી સેન્ટરમાં હિંસક મારામારી અને તોડફોડના પગલે પોલીસે ૧૩ વ્યક્તિની ધરપકડ કરી હતી. લીડ્ઝસ્થિત સેન્ટરની દ્વિવાર્ષિક સામાન્ય સભામાં રોષે ભરાયેલા ટોળાએ ખુરશીઓ ફેંકી હતી અને મારામારીને શાંત કરવા આવેલા પોલીસ અધિકારીઓ સાથે પણ ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં ઘણાંને ઈજા થઈ હતી. સ્થાનિક લેબર કાઉન્સિલર આરિફ હુસૈને આ હિંસક ઘટનાને વખોડી કાઢી હતી.
Gabbard in '25 Most Influential Women in Congress' 27/05/2015 8:25 am K.K. Joseph Influential lawmaker Tulsi Gabbard has figured in the list of 25 most influential women in the US Congress
ઈયુ સુધારા વિશે કેમરનને અપીલ 01/06/2015 12:07 pm Achyut Sanghavi લંડનઃ બિઝનેસ અગ્રણીઓએ યુરોપિયન યુનિયનમાં દૂરવર્તી મૂળ સુધારાની માગણીમાં પીછેહઠ નહિ કરવા વડા પ્રધાન ડેવિડ કેમરનને અપીલ કરી છે. કેમરને છેલ્લા થોડાં વર્ષોમાં જાહેર નિવેદનોમાં ઈયુ પાસેથી ૧૦ પોલિસી ક્ષેત્રમાં કન્સેશન્સ મેળવવાના દાવાઓ કર્યા હતા. જોકે, આમાંની ઘણી માગણીમાં પીછેહઠ થઈ હોવાનું ‘ધ બિઝનેસ ફોર બ્રિટેન’ કેમ્પેન ગ્રૂપના નવા રિપોર્ટમાં જણાવાયું છે.
US military aid better position Pak to wage war against India: Expert 27/05/2015 8:25 am K.K. Joseph The American military assistance to Pakistan, a latest list of which was recently put out by the independent Congressional Research Service (CRS), better position its military to wage a war against India and not to fight terrorists, a noted US expert on South Asia has said
Contact lenses could lead to infections 01/06/2015 12:10 pm Reshma Trilochun A study has found that wearing contact lenses may interfere with the delicate balance of microorganisms, living naturally on the surface of the eye. This could explain the possible serious infections among some users.