Advanced search


Panel discusses shifting party loyalty amongst Indians...

The Committee Room 4A in the House of Lords, brimmed with excitement on 27th May, as the who's who of the community gathered to discuss the importance of Indian voters in electoral politics and how they are shaping the future of Britain, hosted by Lord Prof Bhikhu Parekh and Asian Voice-Gujarat Samachar, Britain's largest Asian newsweeklies.

હસ્તકલા ક્ષેત્રે ભુજોડીની કૃ

હસ્તકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ઊભું કરનારા કચ્છના ભુજોડી ગામના યુવા વણકર અશોક ડાહ્યાભાઈ મંગેરિયાની હાથવણાટના ઉત્કૃષ્ટ નમૂનાની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થઈ છે.

બહાદુર મહિલા દુકાનદારે સશસ્ત

લંડનઃ ડેવોનના પ્લીમથમાં લેન્હીડ્રોક સ્ટોર્સમાં ઘૂસેલા ૪૧ વર્ષીય સશસ્ત્ર લૂંટારા એડવર્ડ સ્ટીવન્સનને નાણાની લૂંટ મળવાના બદલે દુકાનદાર મહિલાની અકલ્પ્ય હિંમતનો પરચો મળ્યો હતો. લૂંટના આશયે આવેલા સ્ટીવન્સને મહિલા સામે ચાકુ ધરી દીધું હતું, પરંતુ ગલ્લાની રોકડ આપવાના બદલે દુકાનદારે તેને હાથથી પકડી સ્ટોરની અંદર ચકરડીઓ ફેરવી હતી અને આખરે દુકાનની બહાર શેરીમાં ફંગોળી દીધો હતો. પ્લીમથ ક્રાઉન કોર્ટના રેકોર્ડર જ્હોન વિલિયમ્સે લૂંટારાને કુલ સાડા પાંચ વર્ષ જેલની સજા ફરમાવી હતી.

The Punjab government extended warm welcome to the Junior World Champion Mandeep Kaur Sandhu on her arrival here, besides announcing a Rs 100,000 cash prize for the boxer.