બ્રિટિશ ભારતીય હોટેલમાલિક રણજિતસિંહની ભારતમાં હત્યા 02/06/2015 5:23 am Achyut Sanghavi બર્મિંગહામ, જલંધરઃ ભારતની બિઝનેસ મુલાકાતે ગયેલા બ્રિટિશ ભારતીય બિઝનેસમેન અને રામાદા પાર્ક હોલ હોટેલના માલિક રણજિતસિંહ પોવારની હત્યા સંબંધે ટેક્સી ડ્રાઈવર સુખદેવસિંહની ભારતની પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. વુલ્વરહેમ્પ્ટનના ૫૪ વર્ષના મિલિયોનર પોવારનો મૃતદેહ શનિવાર, ૩૦ મેએ જંગલમાંથી મળી આવ્યો હતો. પોવારની હત્યા પ્રોપર્ટીના મુદ્દે કરાઈ હોવાનું મનાય છે. જલંધર પોલીસે હત્યારા ટેક્સી ડ્રાઈવરને વિશ્વના મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.
US envoy Verma walks down memory lane in Punjab 27/05/2015 8:49 am K.K. Joseph It was a trip down memory lane for US Ambassador Richard R Verma, whose visit to his maternal grandmother's house in Punjab turned emotional.
પ્રતિબંધિત ડોક્ટર કોલીન બ્રુઅરે ૧૨ બ્રિટિશરને આપઘાતમાં સહાય કરી 02/06/2015 5:30 am Achyut Sanghavi લંડનઃ આપઘાતમાં સહાય અથવા ઈચ્છામૃત્યુ આપતી ડિજિનિટાસ ક્લિનિક પ્રતિબંધિત બ્રિટિશ સાઈકિયાટ્રિસ્ટ ડોક્ટર કોલીન બ્રુઅર પાસેથી આ કામ માટે તબીબી મૂલ્યાંકન રિપોર્ટ મેળવતી હતી. ડો. બ્રુઅરે સ્વિસ ક્લિનિક ખાતે મોત મેળવવામાં ઓછામાં ઓછાં ૧૨ પેશન્ટને મદદ કરી હોવાનું કહેવાય છે. ડોક્ટર બ્રુઅરને ગંભીર ગેરવર્તણૂંક બદલ નવ વર્ષ અગાઉ જ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટરમાંથી રદ કરાયા છે. પેશન્ટ ગંભીરપણે બીમાર કે મોતની નજીક ન હોય તો પણ તેમને મોત આપવા માટે જરુરી ‘માનસિક રીતે સ્વસ્થ’ હોવાનો નિષ્ણાત રિપોર્ટ આપવા ડોક્ટર બ્રુઅર તૈયારી દર્શાવતા હતા. તેઓ કહે છે કે, ‘હું મેડિકલ રજિસ્ટરમાં ન હોવાથી મારે શું કરવું તે મને કોઈ કહી શકે તેમ નથી.’
Big B fans to erect his statue in Leicester 02/06/2015 5:37 am Rupanjana Dutta Fans of Big B in the UK have decided to immortalise the Shahenshah of Bollywood in a stone in the heart of Leicester.
Attari station renamed as 'Attari Sham Singh' railway station 27/05/2015 8:49 am K.K. Joseph Punjab government has renamed Attari railway station in Amritsar as "Attari Sham Singh" railway station in a tribute to the great Sikh General
Blistering heat sweeps Haryana, Punjab 27/05/2015 8:49 am K.K. Joseph Haryana and Punjab were swept by blistering heat, with temperature soaring past 44 degrees Celsius at Hisar