Man who murdered wife and daughters had searched the internet for ideas 04/06/2015 12:27 pm Reshma Trilochun 49-year-old Jitendra Lad, stabbed his wife, Dakshaben Lad (44), and two daughters, Trisha (19) and Nisha (16), on 25th October 2014, just a few days after Diwali. He then lived with their bodies over the weekend before hanging himself. Their bodies were discovered at their home in Bradford.
India unveiled virtual memorial wall for UN peacekeepers 02/06/2015 1:04 pm Reshma Trilochun India launched a virtual memorial wall, to honouring the U.N. peacekeeping heroes who died in service, as the first attempt towards building a stable monument at the U.N. headquarters.
તાલાલામાં કેસર કેરીની પાંચ લાખ બોક્સની આવક 05/06/2015 5:38 am Viren Vyas ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી જૂનાગઢ-ગીર પંથકમાં કેસર કેરીના વેચાણને ખેડૂતોએ ઝડપી બનાવ્યું છે.
આપણા અતિથિ: શ્રી હેમલત્તાબેન ભોજક 02/06/2015 1:13 pm Kamal Rao ભૂજના શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામના ગૃહમાતા શ્રીમતી હેમલત્તાબહેન માલસુર ભોજક (MA, Bed, Economics) ૬ અઠવાડિયા માટે યુ.કે.ની મુલાકાતે આવેલ છે. તેઓ ૨૭ વર્ષ સુધી ગૃહમાતા તરીકે ફરજ બજાવી ગત વર્ષે નિવૃત્ત થયા હતા. તેમની પાસેથી શિક્ષણ મેળવેલ વિદ્યાર્થિની બહેનોની ઇચ્છાને માન આપીને તેઓ યુ.કે. પધાર્યા છે. હેમલતાબહેન ભોજકના સ્વાગત સમારંભનું આયોજન રવિવાર તા. ૭મી જૂન, ૨૦૧૫ના રોજ સાંજે ૫થી ૮ દરમિયાન શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC - Northolt) ખાતે રાખેલ છે.
શ્રીજીધામ હવેલી, લેસ્ટર ખાતે ગો. શ્રી દ્વારકેશલાલજીના સાન્નિધ્યમાં માધુર્ય મહોત્સવની ઉજવણી થઇ 02/06/2015 1:15 pm Kamal Rao શ્રીજીધામ હવેલી, લેસ્ટર ખાતે ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજ, તેમના સુપુત્રો શ્રી આશ્રયકુમારજી તેમજ શ્રી શરણકુમારજીના સાન્નિધ્યમાં માધુર્ય મહોત્સવની ઉજવણી કરાઇ હતી અને સૌએ વચનામૃત અને છપ્પનભોગનો લાભ લીધો હતો.
ઉપલેટામાં ગાંધી પ્રતિમાનો એક હાથ કોઈએ કાપ્યો 05/06/2015 5:48 am Viren Vyas રાજકોટ જિલ્લાના ઉપલેટાનાં ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમાનો એક હાથ કોઇએ કાપી નાખતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.