Families face grooming terror in Britain 02/06/2015 1:44 pm Rupanjana Dutta Sexual grooming of young British girls have created a widespread terror in the minds of parents, who now constantly worry about their daughters growing up in this country.
ભારતમાં ૮૮ ટકા વરસાદઃ હવામાન ખાતાની આગાહી 05/06/2015 7:38 am Nilesh Parmar નવી દિલ્હીઃ શાસનનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે જોરશોરથી વિકાસગાથાની વાતો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે નબળું ચોમાસું ૨૦૧૫માં સૌથી મોટો પડકાર બની રહે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે કરેલી આગાહી પ્રમાણે અલ નિનોની અસરના કારણે આ વખતે સરેરાશ ૮૮ ટકા વરસાદ પડશે. ગયા એપ્રિલમાં હવામાન ખાતાએ ૯૩ ટકા વરસાદની આગાહી કરી હતી. જેના સરખામણીમાં સુધારેલો અંદાજ નીચો છે.
આણંદ જિલ્લાના છ સ્થળોએ પ્રવાસન વિક્સાવાશે 05/06/2015 7:41 am Viren Vyas આણંદ જિલ્લામાં વિવિધ છ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ વર્ષમાં રૂ. ૨૦ કરોડ મંજૂર કર્યા છે.
Survey finds Islam fastest growing in the UK 02/06/2015 1:58 pm Rupanjana Dutta A recent research in the UK has found Islam to be the fastest growing religion in Britain, even as fewer people are becoming members of the Church of England.
Former Lib Dem leader passes away 02/06/2015 2:06 pm Reshma Trilochun The former Liberal Democrat leader, Charles Kennedy was found dead at home on Tuesday 2nd June 2015, by his new partner- Carole MacDonald, the widow of his best friend, Murdo MacDonald, who was his rock as he battled alcoholism.
કમાઉ દીકરા જેવા ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવવા સજજ થતા અંબાણી, ટાટા, બિરલા 05/06/2015 8:00 am Nilesh Parmar મુંબઈ: ભારતમાં ઇ-કોમર્સ સેક્ટર રાજાના કુંવરની જેમ વિકસી રહ્યું છે. વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા આ સેક્ટરની સફળતાથી પ્રેરાઈને ટોચનાં ઉદ્યોગ સમૂહો પણ તેમાં ઝંપલાવવા તૈયારી કરી રહ્યાં છે. વર્ષોથી પરંપરાગત બિઝનેસ દ્વારા આવક મેળવતા રિલાયન્સ ગ્રૂપ, ટાટા ગ્રૂપ અને બિરલા ગ્રૂપ જેવાં મહાકાય ઉદ્યોગ સમૂહોએ સમય સાથે તાલ મિલાવતા તેમની નજર ઇ-કોમર્સ સેક્ટર પર માંડી છે.