સરહદની સ્પષ્ટતા અંગેની મોદીની ઓફર ચીને ફગાવી 06/06/2015 7:07 am Viren Vyas ચીને અંકુશ રેખા (એલઓસી) અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફર ફગાવી છે.
Delhi billionaire Doshi becomes Jain monk 03/06/2015 6:05 am K.K. Joseph Delhi's “plastic king” Bhanwarlal Doshi has given up his $ 600 million worth of business empire and embraced Jain monastic life in an extravagant ceremony in Ahmedabad.
પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં ૧૧ ટકાનો વધારો કર્યો 06/06/2015 7:11 am Viren Vyas પાકિસ્તાને ગત નાણાકીય વર્ષની સરખામણીએ સંરક્ષણ બજેટમાં ૧૧ ટકાનો વધારો કર્યો છે.
ગુજરાતીઓ બ્રિટિશ ગુજરાતીથી પોરસાય છે... 06/06/2015 7:17 am Nilesh Parmar બ્રિટિશ ગુજરાતીઓએ લોકશાહીના વૈભવને અને જાગૃતિને છાજે તેવી રીતે મતદાન કર્યું અને શૈલેષ વારા, પ્રીતિ પટેલ જેવા પ્રતિનિધિ બન્યાં અને પાર્લામેન્ટમાં પહોંચ્યા તેનો ‘હરખ’ ગુજરાતને ન થાય તો જ નવાઈ! છેલ્લાં કેટલાક સમયથી ‘બ્રિટનમાં ગુજરાત’ની ચર્ચા સુપેરે ચાલી ત્યારે સૌપ્રથમ ચૂંટાયેલા એમ. પી. દાદાભાઈ નવરોજીનું સૌને સ્મરણ થઈ આવ્યું. નવસારી એટલે દાદાભાઈ અને જમશેદજી બન્નેની જન્મભૂમિ.
India's economy grows more than 7 pc in March quarter 03/06/2015 6:08 am K.K. Joseph The year 2015 seems to be a great year for India, economy wise.
છેતરપિંડી બદલ અભિનેત્રીની ધરપકડ 06/06/2015 7:19 am Viren Vyas ‘મદ્રાસ કેફે’ ફિલ્મની અભિનેત્રી લીના પોલ અને તેનો લીવ ઈન પાર્ટનર શેખર ચંદ્રશેખરની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી છે.
Come clean, Jaitley tells foreign bank account holders 03/06/2015 6:08 am K.K. Joseph “The world is increasingly moving towards automatic transmission of information with regard to illegal money held up. By 2017, the situation will arise that we will able to get information in real time,” India's finance minister Arun Jaitley said