વલ્લભાચાર્યજી પર ફિલ્મ બનશે, દ્વારકેશલાલજી ભૂમિકા ભજવશે 08/06/2015 8:37 am Viren Vyas પુષ્ટિમાર્ગના સ્થાપક જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પર હિન્દી-અંગ્રેજી ભાષામાં ‘વલ્લભાચાર્ય’ ફિચર ફિલ્મ બની રહી છે. જેમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ વલ્લભાચાર્યજીની ભૂમિકા ભજવશે, ૨૪ જૂને આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. વલ્લભાચાર્યજીના પાત્રને તાદૃશ્ય કરવા દ્વારકેશલાલજી ખુદ અભિનય કરશે.
Karnataka to appeal against Jaya’s acquittal 03/06/2015 6:39 am K.K. Joseph The Karnataka government has decided to file an appeal in the Supreme Court against the high court’s verdict of acquitting AIADMK general secretary Jayalalithaa and three others in the disproportionate assets’ case
Telangana turns one year old, week-long festivities planned 03/06/2015 6:39 am K.K. Joseph Telangana is one year old on Tuesday, and week-long festivities to celebrate India's youngest state began with a bang
૧૫૦થી વધુ ફ્રેક્ચર છતાં ધોરણ-૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ! 08/06/2015 8:55 am Viren Vyas ધોરણ-૧૦ના જાહેર થયેલા પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. પરંતુ વડોદરાના એક વિદ્યાર્થીએ અનેક શારીરિક મર્યાદાઓ વચ્ચે સુંદર પરિણામ મેળવ્યું છે.
IIT Madras in eye of storm over banning students' group 03/06/2015 6:39 am K.K. Joseph In yet another controversy over the Indian caste system, the National Commission for Scheduled Caste has sent a notice to IIT Madras regarding their ban on a students' group that consist of mainly Dalit members.