Chennai woman offers to sell kidney to educate son 03/06/2015 6:39 am K.K. Joseph In a severe blow to the Indian education structure, transplant surgeons in Chennai recently received a mail from a woman who wishes to sell her kidney for her son's education.
War veterans body given for medical research 03/06/2015 6:39 am K.K. Joseph Honorary Flight Lieutenant S T Mariappan died last month at the age of 82. When he returned alive from the 1971 Indo-Pak war, he swore to serve his nation even in his death, by donating his body for medical research
મધ્યમવર્ગીય સ્ત્રીઓમાં શરાબપાનની સમસ્યા 08/06/2015 9:32 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનની મધ્યમવર્ગીય સ્ત્રીઓમાં શરાબપાનની સમસ્યા વકરી રહી છે.ઉચ્ચ વર્ગના લોકો ભારે શરાબપાન કરતા હોય તેવા ચાર દેશમાં બ્રિટનનું પણ સ્થાન છે. વૈશ્વિક શરાબપાન ટેબલમાં બ્રિટનનો ક્રમ ૧૮મો છે. ઓર્ગેનિઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ અનુસાર સપ્તાહમાં વાઈનનો એક ગ્લાસ પીવાનું ઘટાડાય તો પાંચમાંથી ચાર મહિલા કેન્સર સહિતના ૨૦૦ રોગનું જોખમ ઘટાડી વધુ લાંબુ જીવી શકે છે.
DMK decides not to contest in R K Nagar by-poll 03/06/2015 6:39 am K.K. Joseph M Karunanidhi, Dravida Munnetra Kazhagam (DMK) chief, has decided not to contest the by-elections that are to be held for the RK Nagar constituency on June 27 where chief minister J Jayalalithaa will be contesting.
HC stays Haryana's decision to reserve 20 percent seats for SC staff 03/06/2015 6:50 am K.K. Joseph The Punjab and Haryana High Court has stayed the Haryana government's recent notification reserving 20 per cent seats for Scheduled Caste employees in departmental promotions.
રક્તદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો 08/06/2015 9:36 am Achyut Sanghavi લંડનઃ નેશનલ બ્લડ સપ્તાહ ૮-૧૫ જૂન દરમિયાન ઉજવાશે ત્યારે NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બ્લેક, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઓ વધુ રક્તદાન કરે તેનો અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ૨૦૦૪/૦૫ દાયકાની સરખામણીએ ઈંગ્લેન્ડ અને નોર્થ વેલ્સમાં નવા રક્તદાતાઓની સંખ્યા ૪૦ ટકા જેટલી ઘટી છે. BAME કોમ્યુનિટીઓની વસ્તી ૧૪ ટકા જેટલી હોવાં છતાં ગત ૧૨ મહિનામાં છતાં પાંચ ટકાથી ઓછાં લોકોએ રક્તદાન કર્યું છે.
256 child-beggars rescued in Haryana 03/06/2015 6:50 am K.K. Joseph Under its campaign to make Haryana free of child-begging, police have so far rescued 256 children from 10 different towns
આંતરરાષ્ટ્રીય ખરીદારોનો પ્રવાહ વધ્યો 08/06/2015 9:39 am Achyut Sanghavi લંડનઃ આંતરરાષ્ટ્રીય ખરીદારોનો પ્રવાહ ફરીથી લંડન તરફ વળ્યો છે અને વેસ્ટ એન્ડ તેનો લાભ માણી રહ્યું છે. જોકે, સૌથી લોકપ્રિય ખરીદીસ્થળ તરીકે પેરિસનો પ્રથમ ક્રમ યથાવત રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ૨૦૧૫માં લંડનમાં આંતરરાષ્ટ્રીય ખરીદારો દ્વારા ખરીદીમાં ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે.