High-level panel to resolve cases of Sikh prisoners 03/06/2015 6:50 am K.K. Joseph Punjab chief minister Parkash Singh Badal has constituted a high- level committee to ensure timely resolution of pending matters related to Sikh prisoners
ફ્રૂટ સ્નેક્સમાં મીઠાઈ કરતા પણ વધુ ખાંડ 08/06/2015 9:43 am Achyut Sanghavi લંડનઃ પેરન્ટ્સ સ્વીટ્સ કરતા વધુ આરોગ્યપ્રદ હોવાની માન્યતા સાથે પોતાના બાળકો માટે ફ્રૂટ સ્નેક્સ ખરીદે છે. જોકે તેમની માન્યતા ભૂલભરેલી હોવાની ચેતવણી એક્શન ઓન સુગર જૂથે આપી છે. બાળકો માટેના છમાંથી પાંચ પ્રોસેસ્ડ ફ્રૂટ સ્નેક્સમાં મીઠાઈ કરતા પણ વધુ ખાંડ હોય છે.
સ્થૂળતા ધૂમ્રપાન કરતા પણ વધુ જોખમી 08/06/2015 9:46 am Achyut Sanghavi લંડનઃ હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ચેતવણી આપી છે કે આગામી ૧૦ વર્ષમાં યુએસ અને યુકેમાં કેન્સરના સૌથી મોટા જોખમ તરીકે ધૂમ્રપાન નહિ, પરંતુ મેદસ્વીતાનું સ્થાન હશે. અત્યારે યુકેમાં દર વર્ષે મેદસ્વીતા-સ્થૂળતા સાથે સંકળાયેલા કેન્સરથી ૩૨,૦૦૦ના મૃત્યુ થાય છે. યુકેમાં પુખ્ત વયના આશરે ૨૫ ટકા લોકો સ્થૂળ અથવા ઓવરવેઈટ છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા અનુસાર ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૩૩ ટકા જેટલી થઈ જશે. ઈંગ્લેન્ડ માટે નોંધપાત્ર બાબત એ છે કે ગત દાયકામાં ધૂમ્રપાનથી થતાં મોતમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Haryana cabinet approves panel to probe Vadra land deals 03/06/2015 6:50 am K.K. Joseph Haryana government headed by Chief Minister Manohar Lal Khattar on Monday gave its approval to the probe commission which will look into grant of licenses to some entities, including businessman Robert Vadra's company, for developing commercial colonies in Sector 83 of Gurgaon.
Cameron's ultimatum to cabinet members over EU 08/06/2015 9:47 am Reshma Trilochun It seems as though Prime Minister, David Cameron has given his ministers an ultimatum. He has told them that if they vote for Britain to leave the European Union, they will have to resign.
Modi asks civil servants to join early morning yoga 03/06/2015 6:56 am K.K. Joseph In his drive to whip India's bureaucrats to shape, Prime Minister Narendra Modi has now ordered the civil servants to join him for early morning yoga
HMRC દ્વારા મોડાં ટેક્સ રિટર્ન્સનો £૯૦ મિલિયન દંડ માંડવાળ 08/06/2015 9:52 am Achyut Sanghavi લંડનઃ કામના બોજાગ્રસ્ત ટેક્સ કર્મચારીઓને વિલંબથી દાખલ કરાયેલા ૮૯૦,૦૦૦ કરદાતાના ટેક્સ રિટર્ન્સની વધુ તપાસ નહિ કરવા અને દંડની £૯૦ મિલિયન જેટલી રકમ માંડવાળ કરવા સૂચના અપાઈ છે. કોમ્પ્યુટર બંધ થવા સહિત વાજબી કારણો દર્શાવનાર કરદાતાઓ પાસેથી દંડ વસૂલ કરવામાં નહિ આવે. રિટર્ન્સ ભરવામાં એક દિવસનો પણ વિલંબ થાય તો £૧૦૦નો દંડ ફટકારાય છે. HMRC કહે છે કે તે ટેક્સની ચોરી અને ગેરરીતિઓની તપાસ પર વધુ ધ્યાન આપવા માગે છે.