Indians emerge as Scotland's most educated and qualified ethnic community 07/04/2015 6:32 am Rupanjana Dutta The Indian community in Scotland has emerged to be the most educated and qualified ethnic community in the country, according to a new report.
Major fire near India House, LSE create havoc 07/04/2015 7:23 am Rupanjana Dutta More than 2,000 people were evacuated from buildings in central London on April 1st, as toxic smoke filled the streets after an electrical fault triggered a massive underground fire near the Indian High Commission here as well as the London School of Economics (LSE).
જાન વગરના લગ્ન બદલ નવદંપતીઓને અનોખું ઇનામ 08/04/2015 8:40 am Viren Vyas જાહેર માર્ગ પર જાન કે વરઘોડો નીકળે ત્યારે ટ્રાફિક રોકાઈ જાય છે.
વડોદરાની કિશોરીનું અમેરિકામાં સાહસિક કાર્ય 08/04/2015 8:44 am Viren Vyas અમેરિકાના મેસેચુસેટ્સ સ્ટેટના લોવેલસિટીના વાયએમસીએ કલબ ખાતે એક દુર્ઘટના સર્જાતા રહી ગઇ અને એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.
ક્યાં ગઈ હિન્દુસ્તાનની સંસ્કૃતિ? 07/04/2015 7:47 am Kamal Rao જે દેશમાં મા દુર્ગાની પૂજા અને લાખો હવન થાય છે ત્યાં હવે છાશવારે સ્ત્રીઓના બળાત્કાર વધી જવાથી ભારતની ભૂમિ કરુણામય બનતી જાય છે. બાળાઓ, સ્ત્રીઓ, વૃદ્ધો કોઈ ક્યાંય સુરક્ષિત નથી. થોડા દિવસ પહેલાં નાગાલેન્ડમાં છોકરી પર કહેવાતો બળાત્કાર કરનારને જેલમાંથી કાઢીને હજારો લોકોએ હંગામો કરી મારી નાંખ્યો. કારણ દિલ્હીમાં નિર્ભયા પર બળાત્કાર અને હત્યા કરાયા બાદ આરોપીઅોેને ફાંસીની સજાને બદલે જેલ મળી.
વડતાલ મંદિરની ચૂંટણીમાં ૫૬ ટકા મતદાનઃ 08/04/2015 8:47 am Viren Vyas શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વડતાલ ટેમ્પલ કમિટિની ચૂંટણી ૪ એપ્રિલે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.
Crackdown revels illegal immigrants employed in Asian restaurants 07/04/2015 8:03 am Rupanjana Dutta As part of a crackdown on illegal immigrants employed, authorities in Britain are raiding several businesses, including Indian, Bangladeshi, Pakistani, Sri Lankan and Chinese restaurants, across the country.
અંતે ‘જનતા’ પક્ષો એક થયા, ત્રીજો મોરચો રચાયો 08/04/2015 8:53 am Viren Vyas કેન્દ્રમાં ભાજપની સરકારને હંફાવવા માટે અંતે વિરોધપક્ષોનો બીજો મોરચો રચાયો છે.
J&Kમાં ત્રણ આતંકી હુમલા: 08/04/2015 9:27 am Viren Vyas જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે.