21 Year Old Student Killed on Her Way to Hand In Dissertation 07/04/2015 11:21 am Reshma Trilochun 21 year old student, Hina Shamim died a few weeks before her 22nd birthday, as she was knocked down by a car near the University of Kingston.
બ્યુટી ટ્રીટમેન્ટઃ કેટલી સુરક્ષિત? કેટલી જોખમી? 09/04/2015 5:29 am Nilesh Parmar આજકાલ સહુ કોઇને સર્વાંગ સુંદર શરીરનું ઘેલું લાગ્યું છે. કેટલીક સ્ત્રીઓ આ માટે ઘરગથ્થુ ઇલાજ-ઉપચાર અજમાવે છે તો કેટલાંક વળી અંતિમ વિકલ્પ રૂપે કોસ્મેટિક સર્જરીનો પણ સહારો લે છે. સુંદર સુડોળ શરીરનો મોહ રાખવામાં ખોટું કંઇ નથી, પણ આ માટે આંધળી દોટ મૂકવાનું જોખમી પુરવાર થઇ શકે છે.
હવે ગાંધીજીને વધુ જાણો અને માણો આંગળીના ટેરવે 09/04/2015 6:45 am Viren Vyas આધુનિક ટેક્નોલોજીના જમાનામાં ‘વિશ્વમાનવ’ મહાત્મા ગાંધી પણ હવે ડિજિટલ સ્વરૂપ પામ્યા છે.
સંસ્થા સમાચાર 07/04/2015 11:51 am Kamal Rao પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર સુનિતાબેન મંગલાણી અને પરિવાર USA છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
Two Teenage Boys from Yorkshire Fled to Syria 07/04/2015 11:57 am Reshma Trilochun Hassan Munshi (17), is believed to have eloped from the West Yorkshire town of Dewsbury to Syria last week. He has become the latest young British Muslims to have left their families and home for the jihadist revolt.