Advanced search


અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

ન્યૂ યોર્કઃ યુએસમાં વસતાં ગુજરાતીઓની માઠી દશા બેઠી હોય એમ ટૂંકા ગાળામાં ચોથો હુમલો થયો છે. આણંદ જિલ્લાના બોરસદના ૩૯ વર્ષીય સંજય પટેલ પર બે બુકાનીધારી શખ્સોએ લૂંટના ઈરાદે ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી હતી.

ન્યૂ યોર્કઃ માત્ર પતિ-પત્ની જ નહીં, મિત્રો, ભાઈ-બહેનો કે માતાપિતા સાથે કોઈ મતભેદ, કે ઝઘડો થાય ત્યારે કેટલાક લોકો એ વખતે તો મૌન રાખે છે, પણ અઠવાડિયાં, મહિનાઓ પછી એની એ વાત ઉખેળીને ફરી ચર્ચા શરૂ કરે છે. આ આદત સંબંધો માટે ખૂબ ખરાબ છે. 

પુરુષોની કમર ૩૬ ઇંચ કરતાં વધી તો હાર્ટએટેકનો ખતરો

જયપુરઃ જો પુરુષોએ હાર્ટએટેકથી બચવું હોય તો તેમની કમરને વધતી અટકાવવી જોઇએ. જો કમર ૩૬ ઇંચ કરતા વધી જાય તો હાર્ટએટેકનું જોખમ વધારે રહે છે. મહિલાઓની કમર ૩૬ ઇંચથી વધારે હોય તો તેમને પણ આવું જ જોખમ રહે છે. 

Ex-minister held for suicide of TN official...

Former Tamil Nadu agriculture minister S S Krishnamoorthy, who was arrested on charges of abetment of suicide, was sent to 15-day judicial custody by a local court

graphics1

graphics1

graphics1

20 red sanders smugglers shot dead in Andhra...

At least 20 smugglers of red sanders - an expensive wood used in aphrodisiac drugs and to make musical instruments - were gunned down by police on Tuesday in two gunfights in Andhra Pradesh's Chittoor district, police said.