દરેક ધર્મ, સંસ્કૃતિ અને જાતિના ભારતીયોના અધિકારોનું રક્ષણ કરાશે: મોદી 15/04/2015 6:41 am Mukesh Patel પેરિસઃ ત્રણ દેશોના વિદેશ પ્રવાસનો શુક્રવારથી સત્તાવાર પ્રારંભ કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે કટ્ટરવાદી સંગઠનોની વધેલી સક્રિયતા મધ્યે જણાવ્યું હતું કે મારી સરકાર દરેક ધર્મના ભારતીય નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે.
The Royals at the Gurkha 200 Pageant 10/04/2015 12:47 pm Reshma Trilochun The Queen, Prince Philips and Prince Charles will be attending the Gurkha 200 Pageant in London, being held on 9th June 2015. This is one of the series of events which will pay tribute to Gurkhas who fought alongside the British troops since 1815.
આઇપીએલ સિઝન-૮ઃ રાજસ્થાન રોયલ્સ મોખરે 15/04/2015 6:44 am Mukesh Patel નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન-૮ શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં મેચ-ફિક્સિંગનો પ્રયાસ થયાના અહેવાલનો આંચકો પચાવીને ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે. ટ્વેન્ટી૨૦ ફોર્મેટ હોવાથી રનનો ઢગલો થઇ રહ્યો છે, પણ આ સિવાય ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જાયો નથી.
Shahid colours his hair blue for 'Udta Punjab' 15/04/2015 6:45 am K.K. Joseph Shahid Kapoor has been making waves in the industry for his cool pony tail that he is sporting for “Udta Punjab.”
Hustings in the City 13/04/2015 6:27 am Reshma Trilochun On 9th April 2015, the City Hindu Network (CHN) and the City Sikh Network (CSN) decided to come together to Host 'Hustings in the City', an event to bring political engagement directly to its people in London. Asian Voice was the media partner.
Lisa Ray back in action with 'Ishq Forever' 15/04/2015 6:45 am K.K. Joseph Model-turned-actress Lisa Ray will be seen next in a romantic film titled “Ishq Forever” that has been produced by Ajay Shah, Harry Gandhi and Shabbir Boxwala