કૃત્રિમ પેન્ક્રિયાઝથી ડિલિવરી 13/05/2015 6:46 am Mukesh Patel લંડનઃ દુનિયામાં પહેલી વાર કોઇ ડાયાબિટીક મહિલાએ સ્વસ્થ શિશુને કોઇ પણ જાતની સર્જરી વિના કુદરતી જન્મ આપ્યો હતો.
UKIP candidate had shotgun licence revoked prior to rival shooting threats 11/05/2015 7:59 am Reshma Trilochun The police investigated about Robert Blay (55), who stood as a UKIP candidate in North East Hampshire. He was suspended from the party after threatening to shoot his Conservative rival, Ranil Jayawardena.
આઠ માસની ગર્ભવતી સુમન પાંચ કિ.મી. દોડી 13/05/2015 6:47 am Mukesh Patel હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
‘ઇરાકના સૌથી મેદસ્વી નાગરિક’ પર દિલ્હીમાં બેરિયાટ્રિક સર્જરી 13/05/2015 6:48 am Mukesh Patel નવી દિલ્હીઃ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ૩૦૧ કિલો વજન ધરાવતા ઇરાકી શખસ પર બેરિયાટ્રિક સર્જરી કરાઇ છે અને હવે તે નવું જ જીવન જીવી રહ્યો હોય તેમ માને છે. જો તે સલાહસૂચનનું યોગ્ય પાલન કરશે તો આગામી વર્ષ સુધીમાં વધુ ૧૫૦ કિલો વજન ઘટાડી શકશે.
ઓફિસમાં લાંબા સમય સુધી બેસી રહેવું જોખમી 13/05/2015 6:49 am Mukesh Patel લંડનઃ શું તમે ઓફિસમાં લાંબો સમય બેસી રહો છો? રોજ ચાલવાની એક્સરસાઇઝ નથી કરતાં? તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે. એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે દર દસમાંથી ચાર નોકરિયાત આખા દિવસમાં ૩૦ મિનિટથી ઓછો સમય ચાલે છે. અને એક તૃતિયાંશ જેટલા નોકરિયાતો તેમના ડેસ્ક સાથે એટલા બંધાઈ ગયા છે કે પેશાબ કરવા જવાનું પણ ટાળે છે.
2 Punjabi moneylenders killed in Philippines 13/05/2015 6:50 am K.K. Joseph Two Punjabi moneylenders were killed in Philippines in one week, raising questions about the safety of Indians involved in the trade.
Prez, PM to be invited for 350th anniversary of Anandpur Sahib 13/05/2015 6:50 am K.K. Joseph Ahead of the celebrations of the 350th foundation day of Sri Anandpur Sahib, the Punjab government has decided to invite the President, the Prime Minister and the Vice President to attend the three-day celebrations beginning June 17