નવા નડતર ગ્રહો! 14/05/2015 3:33 am Nilesh Parmar મૂહૂર્ત, કુંડળી અને શુકન-અપશુકન વિનાના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં અમારી તમામ નિષ્ફળતામાં ગ્રહોનો દોષ શોધતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!
ભૂકંપે એવરેસ્ટની ઊંચાઈ ઘટાડી, કાઠમાંડુની વધારી 14/05/2015 3:56 am Nilesh Parmar કાઠમાંડુઃ વિનાશક ભૂકંપે નેપાળમાં ચોમેર તબાહી વેરવાની સાથોસાથ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઘટાડી નાખી છે, તો બીજી તરફ કાઠમાંડુની ઊંચાઇ વધારી દીધી છે.
અમેરિકામાં હિન્દુઓની સંખ્યામાં માતબર વધારો 14/05/2015 5:24 am Viren Vyas ઇમિગ્રેશનમાં થયેલા વધારાને પગલે અમેરિકામાં હિન્દુઓની સંખ્યા ૨૨.૩ લાખ સુધી પહોંચી છે.
પિકાસોના ચિત્રો વિક્રમજનક $ ૧૭.૯૩ કરોડમાં વેચાયા 14/05/2015 5:33 am Viren Vyas વિશ્વવિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનાં બહુરંગી ચિત્રોની ક્રિસ્ટી દ્વારા યોજાયેલી હરરાજીમાં નવો વિક્રમ સર્જાયો હતો.
નારાયણ સાઈ સામેના કેસના સાક્ષી પર હુમલો 14/05/2015 5:38 am Viren Vyas હરિયાણાના પાણીપતમાં આસારામના પુત્ર નારાયણ સાઈ સામેના બળાત્કાર કેસના એક વધુ સાક્ષી પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
અયોધ્યામાં અમે જાતે મંદિર બનાવીશું: દ્વારકાના શંકરાચાર્ય 14/05/2015 5:48 am Viren Vyas દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન આપીને નવી ચર્ચા ઊભી કરી છે.