લક્ઝમબર્ગના વડા પ્રધાન ગે સાથે લગ્ન કરશેઃ 14/05/2015 7:49 am Viren Vyas લક્ઝમબર્ગના વડા પ્રધાન ઝેવિયર બીટલે તેમના સમલૈંગિક પાર્ટનર ગૌથિઅર ડેસ્ટની સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે એવું સૂત્રો કહે છે.
ચેડવેલ હિથમાં પત્ની અને બે દિકરીની હત્યા કરી પિતાએ મોત વ્હાલુ કર્યું 19/05/2015 1:58 pm Kamal Rao ઇસ્ટ લંડનના ચેડવેલ હિથના ગ્રોવ રોડ ખાતે રહેતા મૂળ કેરાલાના પુલ્લરકટ્ટીલ રેથીશકુમારે (૪૪) ગત મંગળવાર તા. ૧૨મી મે'ના રોજ પત્ની શીગી (કોટુવાલા) રેથીશકુમાર (૩૭) તેમજ બે માસુમ જોડીયા દિકરીઅો નેહા અને નીયા (૧૩)ની પોતાના ઘરમાં જ ગુંગળાવી દઇ ઠંડે કલેજે હત્યા કર્યા બાદ નોર્થ ઇસ્ટ લંડનના વોલ્ધમસ્ટો સ્થિત વુડફર્ડ રીઝર્વીયર ખાતે જઇ ગળાફાંસો ખાઇ આત્હત્યા કરી લીધી હતી. હત્યા અને આત્મહત્યા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ બનાવને પગલે ભારતીય પરિવારોમાં વ્યાપક શોક વ્યાપી ગયો હતો.
સુરતથી વધુ મુસાફરો છતાં મોટા વિમાન માટે એર-ઈન્ડિયાની ના! 14/05/2015 8:07 am Viren Vyas સુરત એરપોર્ટથી એરકનેક્ટિવિટી વધારવા સાસંદો, ચેમ્બર ઓફ કોમર્સ અને વી વોન્ટ એરપોર્ટ અવેરનેસ ગ્રૂપ સતત એર ઈન્ડયાને બીજી ફ્લાઈટ શરૂ કરવા રજૂઆતો કરી રહ્યું છે.
Gujarati woman dies after falling 19/05/2015 2:04 pm Rupanjana Dutta A British Gujarati woman has died after falling during a mountain hike in Tenerife, Spain with her husband. A rescue helicopter was scrambled just before 7pm local time on Tuesday after Harsha Kotecha, 62, plunged several feet while walking the Roque del Conde path in the south of the island. Her body was recovered shortly afterwards after one of the rescue team managed to descend on a rope to the spot where she had fallen.
ટેનેરીફમાં હર્ષાબેન કોટેચાનું અકસ્માતે પડી જતા મરણ 19/05/2015 2:34 pm Kamal Rao ટેનેરીફ ખાતે પતિ સાથે ફરવા ગયેલા હર્ષાબેન ગ્રીફીન (કોટેચા) નામના ૬૧ વર્ષના ગુજરાતી મહિલાનું ટેનેરાઇફ ખાતે અકસ્માતે પહાડ પરથી નીચે પડી જતા કરૂણ મોત નિપજ્યું હતું.
સુરત જિલ્લામાં ડાંગરનું મબલખ ઉત્પાદન 15/05/2015 2:13 am Viren Vyas સુરત જિલ્લામાં ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતો માટે આ વર્ષે ‘અચ્છે દિન આ ગયે’ જેવો માહોલ છે.
રૂ. ૧૦.૧૭ કરોડના ખર્ચે માધાપરમાં પાણી યોજના 15/05/2015 2:35 am Viren Vyas ભૂજ શહેરની નજીક આવેલા માધાપરમાં પાણી યોજનાનો અમલ થઇ રહ્યો છે.